શ્રમયોગીનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? અને જાણો કયા-કયા ફાયદાઓ મળે છે?

ફોર્મ સાથે લેવાના જરૂરી દસ્તાવેજ
ફોર્મ સાથે લેવાના જરૂરી દસ્તાવેજ
૧.ઉમર અંગેનો પુરાવો માટે ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ૨.રેશનકાર્ડ તેના પરિવારની વિગત માટે૩.છેલ્લા વર્ષમાં ઓછામાં ઓછા ૯૦ દિવસ બાંધકામ ની પ્રવુતિ કરેલ છે તે અંગેનું સ્વ પ્રમાણિત પ્રમાણપત્ર

૪.બેંકમાં એકાઉન્ટ નંબર માટે પાસબુક ની નકલ સ્વપ્રમાણીત વ્યવસાય અંગેનું પ્રમાણપત્ર૫.સ્વપ્રમાણીત આવક અંગેનું પ્રમાણપત્ર૬.બેંકમાં એકાઉન્ટ નંબર માટે પાસબુક ની નકલ૭.પાસપોટ સાઈઝ ના ત્રણ ફોટોગ્રાફ્સ

બાંધકામ શ્રમયોગી તરીકે નોધણી કરવા માટે ક્યાં જવું

– ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ “શ્રમભવન”, પહેલો માળ, રૂસ્તમ કામા માર્ગ, ગન હાઉસ ની બાજુમાં , ખાનપુર, અમદાવાદ-૩૮૦ ૦૦૧

જીલ્લા ક્ક્ષાએ નીચે મુજબની કચેરીનો સંપક કરવો

– નાયબ શ્રમ આયુક્તશ્રી, અમદાવાદ, વડોદરા , સુરત, રાજકોટ
– મદદનીશ શ્રમ આયુક્તશ્રી, તમામ જીલ્લા
– સયુંકત નિયામક ,ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટ
– ડેપ્યુટી ડાયરેક્ટ, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, તમામ જીલ્લા
– નાયબ શ્રમ આયુક્તશ્રી, અમદાવાદ, વડોદરા , સુરત, રાજકોટ– મદદનીશ શ્રમ આયુક્તશ્રી, તમામ જીલ્લા– સયુંકત નિયામક ,ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટ– ડેપ્યુટી ડાયરેક્ટ, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, તમામ જીલ્લા