Join Telegram Channel Join Now

ધોરણ 10 પૂરક પરીક્ષા પરિણામ 2023, જાણો વોટ્સએપથી કઈ રીતે જાણી શકાય ધોરણ 10 નું રીઝલ્ટ

GSEB 10th Purak Parixa Result 2023 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે કે જુલાઇ -૨૦૨૩ માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૦ (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમાની પૂરક પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૨૮/૦૭/૨૦૨૩ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.

ધોરણ 10 પૂરક પરીક્ષા રીઝલ્ટ 2023

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
આર્ટિકલનું નામધોરણ 10 પૂરક પરીક્ષાનું રીઝલ્ટ વોટ્સએપથી જાણી શકાશે
આર્ટિકલની કેટેગરીResult
પરિણામનું નામધોરણ 10 પૂરક પરીક્ષા રિઝલ્ટ
રીઝલ્ટ સ્થિતિજાહેર
ધોરણ 10 પૂરક પરીક્ષા પરિણામ તારીખ28/08/2023
બોર્ડની વેબસાઈટwww.gseb.org

વોટ્સએપથી જાણી શકાશે ધોરણ 10 પૂરક પરીક્ષાનું રીઝલ્ટ

વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પોતાની જુલાઇ-૨૦૨૩ પૂરક પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number +916357300971 પર પણ પોતાની જુલાઇ-૨૦૨૩ પૂરક પરીક્ષાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.

મહત્વપૂર્ણ લિંક્સ

ધોરણ 10 પૂરક પરીક્ષાનું રીઝલ્ટ 2023અહીં ક્લિક કરો
વાંચો અખબારયાદીઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ધોરણ 10 પૂરક પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે?

ધોરણ 10 પૂરક પરીક્ષાનું પરિણામ 28 જુલાઈ 2023 ના રોજ જાહેર કરાશેઓફિશિયલ માહિતી અનુસાર)

ધોરણ 10 પૂરક પરીક્ષાનું પરિણામ કેટલા વાગે જાહેર થશે ?

ધોરણ 10 પૂરક પરીક્ષાનું પરિણામ સવારે 08:00 વાગે જાહેર કરવામાં આવશે

ધોરણ 10 પૂરક પરીક્ષાનું રીઝલ્ટ કઈ વેબસાઈટ પર પરિણામ આવશે ?

ધોરણ 10 પૂરક પરીક્ષાનું રીઝલ્ટ gseb.org વેબસાઈટ પર આવશે.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp