Updates Trending

GSEB Purak Pariksha 2024 Time Table: ધોરણ 10 અને ધોરણ 12 ના બોર્ડની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2024 જાહેર, 24 જૂનથી પરીક્ષા શરૂ થશે

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

GSEB Purak Pariksha 2024 Time Table : ધોરણ 10 અને ધોરણ 12 ના બોર્ડની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2024 જાહેર , ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર– GSEB દ્વારા ધોરણ 10 અને 12 પૂરક પરીક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ વખતે ધોરણ 10 અને 12 બોર્ડ ની પરીક્ષા 24 જૂન 2024 ના શરુ થશે, ધોરણ 10 અને 12 પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2024, ધોરણ 10 અને 12 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2024.

ધોરણ 10 અને ધોરણ 12 ના બોર્ડની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2024 જાહેર

પરીક્ષાનું નામધોરણ 10 અને 12 બોર્ડ પૂરક પરીક્ષા 2024
બોર્ડનું નામગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB
પોસ્ટ પ્રકારટાઈમ ટેબલ
પરીક્ષા ચાલુ તારીખ 24 જૂન 2024
પરીક્ષા છેલ્લી તારીખ06 જુલાઈ 2024
ટાઈમ ટેબલ જાહેર તારીખ30 મે 2024
ટાઈમ ટેબલ સ્થિતિજાહેર
સત્તાવાર વેબસાઈટhttp://gseb.org

GSEB Purak Pariksha 2024 Time Table

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવે છે કે, ધોરણ-૧૦(SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ-૧૨(HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના અનુત્તીર્ણ અને પરીક્ષામાં બેસવાની પાત્રતા ધરાવતા ઉમેદવારોની પૂરક-૨૦૨૪ની પરીક્ષા તા-૨૪/૦૬/૨૦૨૪ થી તા-૦૬/૦૭/૨૦૨૪ દરમિયાન લેવાનાર છે.

ધોરણ-૧૦ અને ધોરણ ૧૨ પૂરક પરીક્ષા કાર્યક્રમ ૨૦૨૪ 

  • આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મૂકવામાં આવેલ છે. જેની વાલીઓએ, વિદ્યાર્થીઓએ તથા શાળાના આચાર્યશ્રીઓએ નોંધ લેવી.

GSEB SSC 10 & 12 નું પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2024 કેવી રીતે જોવું ?

  • સત્તાવાર વેબસાઇટ gseb.org ની મુલાકાત લો.
  • GSEB SSC & HSC પરીક્ષાનો કાર્યક્રમ 2024’ લિંક પર ક્લિક કરો.
  • PDF સ્ક્રીન પર દેખાશે.

ધોરણ 10 અને 12 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2024

ધોરણ 10 અને 12 પૂરક પરીક્ષાનુ ટાઇમ ટેબલ ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp