Updates

GSEB 10th Result News 2024 : ધોરણ 10 રીઝલ્ટ બાબતે અગત્યના સમાચાર, જાણો ક્યારે આવી શકે છે ધોરણ 10 નું રીઝલ્ટ

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

GSEB 10th Result News 2024 : ધોરણ 10 રીઝલ્ટ બાબતે અગત્યના સમાચાર, જાણો ક્યારે આવી શકે છે ધોરણ 10 નું પરિણામ, તાજેતર માં ધોરણ 10 ની બોર્ડ ની પરીક્ષાઓ પુરી થઇ અને હવે વિદ્યાર્થીઓ પરિણામની ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ધોરણ 10 રીઝલ્ટને લઈને નવા સમાચાર આવ્યા છે, જાણો ક્યારે આવશે ધોરણ 10 નું રીઝલ્ટ.આ આર્ટિકલ માં અમે ધોરણ 10 નું પરિણામ ક્યારે આવશે તેની ચર્ચા કરીશું.

ધોરણ 10 રીઝલ્ટ બાબતે અગત્યના સમાચાર

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
આર્ટિકલનું નામGSEB 10th Result News 2024
આર્ટિકલની કેટેગરીResult
પરિણામનું નામધોરણ 10 રિઝલ્ટ
પરિણામની તારીખઆ મહિનાના છેલ્લા અઠવાડીયામાં ( ન્યૂઝ રિપોર્ટ અનુસાર)
સત્તાવાર વેબસાઈટgseb.org

આ પણ વાંચો

ગુજરાત મતદાર યાદી 2024, ચેક કરો તમારું નામ
નમો લક્ષ્મી યોજના 2024 : 10 લાખ કન્યાઓને મળશે રૂ.50,000/-ની સહાય

ધોરણ 10 રીઝલ્ટ 2024 ને લઈને આવ્યા મોટા સમાચાર | GSEB SSC Result 2024

ત્યારે હવે માત્ર ધોરણ-10 અને ધોરણ-12નું પરિણામ પ્રસિદ્ધ કરવાનું બાકી છે. ધોરણ-10ના વિદ્યાર્થીઓની ઉત્તરવહીના મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જ્યારે હાલમાં પરિણામ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે.

ધોરણ 10 રીઝલ્ટ કેવી રીતે જોવું? | GSEB SSC Result

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ gseb.org ઓપન કરો.
  • ત્યારબાદ std 10 th result 2024 પર ક્લિક કરો.
  • તમારો બેઠક નંબર એન્ટર કરો.
  • screen પર તમારું રીઝલ્ટ આવી જશે.

મહત્વપૂર્ણ લિંક્સ

GSEB બોર્ડની વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ધોરણ 10 નું રીઝલ્ટ ક્યારે આવશે?

ધોરણ 10 નું રીઝલ્ટ ચાલુ માસના છેલ્લા વીકમાં આવવાની શક્યતા છે ( ન્યૂઝ રિપોર્ટ અનુસાર)

ધોરણ 10 નું રીઝલ્ટ કઈ વેબસાઈટ પર પરિણામ આવશે

ધોરણ 10 નું રીઝલ્ટ gseb.org વેબસાઈટ પર આવશે.

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp