Updates

Gujarat Voter List 2024 : ગુજરાત મતદાર યાદી 2024, ચેક કરો તમારું નામ

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

Gujarat Voter List 2024 : લોકસભાની ચૂંટણીઓ જાહેર આજે થઈ ગઈ છે, ત્યારે આવનારી લોકસભાની ચૂંટણીઓ માટે નવી લેટેસ્ટ અપડેટ મતદાર યાદી જાહેર કરવામા આવી છે. આ નવી જાહેર કરાયેલી મતદાર યાદીમાં કુલ 97 કરોડ મતદારો વોટ કરી ને દેશની બનાવશે. નવી મતદાર યાદી ડાઉનલોડ કઈ રીતે કરવી અને નવી મતદાર યાદી માં તમારુ નામ ચેક કેવી રીતે કરવુ તેની માહિતી આપીશું.

Gujarat Voter List 2024

આ લોકસભા ચૂંટણીમાં ભારતના 97 કરોડ લોકો મતદાન કરશે. આ લોકસભા ચૂંટણી ને લઈ ને ચૂંટણી પંચે તમામ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોના મતદારોને લગતો વિશેષ રિપોર્ટ જાહેર કર્યો છે .

ગુજરાત મતદાર યાદી 2024

  • 2019 ની લોકસભાની ચૂંટણી વખતે નોંધાયેલા મતદારો 89.6 કરોડ હતા તે વધીને 2024 મા 96.8 કરોડ થયા છે.
  • 2019 ની લોકસભાની ચૂંટણી વખતે નોંધાયેલા પુરૂષ મતદારો 46.5 કરોડ હતા તે વધીને 2024 મા પુરુષ મતદારો 49.7 કરોડ થયા છે.
  • 2019 ની લોકસભાની ચૂંટણી વખતે નોંધાયેલા સ્ત્રી મતદારો 43.1 કરોડ હતા તે વધીને 2024 મા સ્ત્રી મતદારો 47.1 કરોડ થયા છે.
  • 2019 ની લોકસભાની ચૂંટણી વખતે નોંધાયેલા 18-19 વર્ષના મતદારો 1.5 કરોડ હતા તે વધીને 2024 મા 18-19 વર્ષના મતદારો 1.85 કરોડ થયા છે.

ગુજરાત મતદાર યાદી ડાઉનલોડ કઈ રીતે કરવી ?

નવી મતદાર યાદીમા તમારૂ નામ નોંધાયેલ છે કે કેમ તે ચેક કરવા માટે નીચેની રીતે ચેક કરી શકો છો.

  • આ માટે તમારે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ https://voters.eci.gov.in ઓપન કરવાની રહેશે.
  • અહિં આપેલી લીંક https://voters.eci.gov.in/download-eroll?stateCode=S06 પરથી પણ તમે સીધા ઓપન કરી શકો છો.
  • ત્યારબાદ ઓપન થયેલી લીંકમા તમારૂ District, Assembly Constituency અને Launguage સીલેક્ટ કરો. અને ત્યા આપેલ કેપ્ચા કોડ દાખલ કરો.
  • ત્યારબાદ તમારી સામે તમે સીલેકટ કરેલ વિધાનસભા મતવિસ્તાર ના તમામ બુથવાઇઝ મતદારયાદિ નુ લીસ્ટ ખુલી જશે.
  • તેમા તમે જ ગામ, વિસ્તાર ના બુથની મતદાર યાદિ ડાઉનલોડ કરવા માંગતા હોય તે સીલેકટ કરો.
  • તેની સામે આપેલ ડાઉનલોડ બટન પર કલીક કરતા તે બુથમા નોધાયેલા મતદારો ની મતદાર યાદિ તમારી સામે ઓપન થશે.

અગત્યની લીંક

મતદાર યાદિ ડાઉનલોડ કરવા માટેઅહિં ક્લીક કરો
મતદાર યાદિમા વિગતો સર્ચ કરવા માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick Here
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp