Join Telegram Channel Join Now

ગુજરાત પોલીસની ‘સિટીઝન ફર્સ્ટ’ એપ , વધુ જાણો

ગુજરાત પોલીસની ‘સિટીઝન ફર્સ્ટ’ એપ :- ગુજરાત પોલીસે ચાલુ કરી છે સિટીઝન ફર્સ્ટ એપ. જેના દ્વારા તમે મોબાઈલ ચોરી કે વાહન ચોરી માટે ઈ-એફઆઈઆર દાખલ કરી શકો છો. હવે તમેરા વાહન કે મોબાઈલ ચોરી માટે ફરિયાદ લખાવવા પોલીસ સ્ટેશન નહીં જવું પડે. આ એપ પર ઓનલાઈન ફરિયાદ નોંધાવો, ફરિયાદ કર્યાના 48 કલાકમાં પોલીસ તમારો સંપર્ક કરશે અને સાથે સાથે વીમા કંપનીને પણ જાણ કરશે.

ગુજરાત પોલીસની 'સિટીઝન ફર્સ્ટ' એપ
ગુજરાત પોલીસની ‘સિટીઝન ફર્સ્ટ’ એપ

ગુજરાત પોલીસની ‘સિટીઝન ફર્સ્ટ’ એપ :

નાગરિકોને ઘરબેઠા સુવિધા મળી રહે તે માટે ગુજરાત પોલીસ તત્પર છે. તેમાં ખાસ કરીને ઇ-એફઆઈઆર, એનઓસી સહિતની સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ એપમાં ઇ-એફઆઈર નોંધાવ્યા પછી 48 કલાકની અંદર જે-તે પોલીસ સ્ટેશનના અધિકારી તમારો સંપર્ક કરશે. તમારી અરજીને વેરિફાઇ કરશે અને યોગ્ય લાગ્યે એફઆઆરમાં કન્વર્ટ કરવામાં આવશે. આ પ્રક્રિયા 72 કલાકમાં પૂરી થશે અને 21 દિવસમાં તમામ તપાસ પૂર્ણ કરવામાં આવશે. જે ગુનો ડિટેક્ટ થાય તેની ચાર્જશીટ અને જે ગુનો અનડિટેક્ટ થાય તેનો રિપોર્ટ 21 દિવસમાં કોર્ટમાં રજૂ કરવામાં આવે છે

પણ વાંચો : નવરાત્રીમાં ખેડૂતોને સરકાર આપશે 2000 રુપિયા

ગુજરાત પોલીસની ‘સિટીઝન ફર્સ્ટ’ એપ :

 • સરકારના ગૃહ વિભાગ અને પોલીસ ખાતા દ્વારા કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાય તે માટેના બધા પ્રયાસો થતા હોય છે. તેમજ આ જ દિશામાં જનતાની વિશેષ સેવા થઈ શકે તે માટે ગુજરાત પોલીસે સિટીઝન ફર્સ્ટ એપ લોન્ચ કરી છે.જેના દ્વારા તમે વાહન ચોરી અને મોબાઈલ ચોરી માટેની ફરિયાદ ઈ-એફઆઇઆર દ્વારા નોંધાવી શકો છે. ઈ-સિટીઝન ફર્સ્ટ એપ દ્વારા માત્ર 24 કલાકની અંદર ઈ-એફઆઈઆર રજિસ્ટર થયાની રસિદ પણ ફરિયાદીને મળી જાય છે. જેથી ઇન્સ્યોરન્સ લીધું હોય તેની પણ કાર્યવાહી શરૂ થઈ શકે છે. ર્યા પછી, તમને એક નિશ્ચિત રકમ આપવામાં આવે છે અને આ રીતે તમે ઘણી કમાણી કરી શકો છો. સર્વે જંકી, Survey Junkie, Swagbucks અને LifePoints આ કામ માટેની સારી વેબસાઈટ છે.

ગુજરાત પોલીસની ‘સિટીઝન ફર્સ્ટ’ એપ :

કઈ કઈ કંપ્લેઇન કરી શકો છો ?

 • એફ.આઈ. આર ની નકલ મેળવો
 • ઈ-અરજી
 • ગુમ થયેલ/ચોરાયેલ સંપત્તિની જાણ
 • ઈ – એફ આઈ આર(વાહન / મોબાઇલ ચોરી)
 • ગુમ થયેલ વ્યક્તિની જાણ
 • ઘરઘાટીની નોંધણી
 • ડ્રાઈવર નોંધણી
 • સિનિઅર સીટીઝનની નોંધણી
 • ભાડુઆત નોંધણી
 • એન.ઓ.સી. માટે અરજી કરો
 • પોલીસ વેરીફીકેશન
 • અરેસ્ટ/વોન્ટેડ વ્યક્તિ શોધો
 • ગુમ થયેલ વ્યક્તિ શોધો
 • ચોરાયેલ/પાછી મળેલ મિલકત શોધો
 • અજાણી મૃત શરીરની માહિતી શોધો

કેવી રીતે થશે ઓનલાઈન એફ.આઈ.આર. [Online FIR] ?

ફરિયાદી બનાવ બન્યાની નિયત સમય મર્યાદામાં ઓનલાઈન એફઆઈઆર કરી શકે છે. જેના માટે સરકારી સીટીઝન પોર્ટલ [CitiZen Portal] પર અથવા તો સીટીઝન ફર્સ્ટ એપ્લિકેશન [Citizen First App]નો ઉપયોગ કરવાનો રહેશે. આ પોર્ટલ કે એપ્લિકેશન પરથી ઓનલાઈ ફરીયાદ દાખલ કરી શકાશે. ઓનલાઈન એફઆઈઆ કરવામાં આવ્યા બાદ જે પોલીસ સ્ટેશન વિસ્તારનું નામ લખેલું હોય તે પોલીસ સ્ટેશનને આ ફરિયાદ ફોરવર્ડ કરી દેવામાં આવશે. સાથે જ જો પોલીસ સ્ટેશનના નામનો ઉલ્લેખ નહીં થયો હોય તો તેવા કિસ્સામાં ફરિયાદ સીધા જ પોલીસ કમિશનર કચેરીને અથવા તો પોલીસ અધિક્ષક કચેરીને ફોરવર્ડ કરી દેવામાં આવશે. બાદમાં ત્યાંથી તેઓ દ્વારા સંલગ્ન પોલીસ સ્ટેશનને તપાસ માટે મોકલી દેવામાં આવશે.

વધુ ઝડપથી અને વધુ પારદર્શી રીતે પોલીસ સેવા લોકો સુધી પહોંચશે
આ ઓનલાઈન ફરીયાદ નોંધાયા અંગેની તથા તપાસમાં થયેલ પ્રગતિની જાણ પણ ફરીયાદીને Email-SMS થી કરવામાં આવશે. સાથેસાથે પોલીસ દ્વારા વીમા કંપનીને પણ Email- SMS દ્વારા જાણ કરાશે. જેથી ફરીયાદીને તેના વાહન-મોબાઇલ ચોરી અંગેના વીમાનો ક્લેઈમ સરળતાથી મળી શકે. ઓનલાઈન સેવા હોવાથી લોકોને પોલીસ સ્ટેશન જઈ ફરીયાદ નોંધાવાની જરૂર નહી રહે. નાગરિકોના સમયનો બચાવ થશે અને ફરીયાદોનો ત્વરીત નિકાલ થશે. આમ, ટેક્નોલોજી આધારિત આ ફેસલેસ વ્યવસ્થાથી નાગરિકોની સુગમતામાં વધારો થશે અને વધુ ઝડપથી અને વધુ પારદર્શી રીતે પોલીસ સેવા લોકો સુધી પહોંચાડી શકાશે.

આ પણ વાંચો : SBI સ્ટેટ બઁક ઓફ ઈન્ડિયા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત 2022

મહત્વપૂર્ણ લિંક્સ

સિટીઝન ફર્સ્ટ’પ ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

કેવી રીતે થશે ઓનલાઈન એફ.આઈ.આર. ?

Gujarat Police Online FIR citizen portal

કેટલા કલાકમાં થશે તપાસ?

ફરિયાદ થયાના 48 કલાકમાં તપાસ અધિકારી પ્રાથમિક તપાસનો અહેવાલ જમા કરાવવાનો રહેશે.

Home
Latest Update
Yojana
Join Whatsapp