Join Telegram Channel Join Now

SBI માં આવી ૫૦૦૦થી વધુ ભરતીઓ. અહીંથી ચેક કરો માહિતી.

SBI માં આવી ૫૦૦૦થી વધુ ભરતીઓ. -સપ્ટેમ્બર 2022 | SBI ભરતી 2022 : ભારતીય સ્ટેટ બેંક માટે જુનિયર એસોસિયેત/ કલર્ક માટે ૫૦૦૦થી વધુ જાહેરાતો બહાર પાડવામાં આવી છે. જાહેરાત માટેની માહિતી અને વેબસાઇટ નીચે પ્રમાણે છે. https://www.sbi.co.in/careers | Total Vacancy-5008 | Last date : 27/09/2022

કોઈ પણ ગ્રેજ્યુએટ કે સ્નાતક SBI ભરતી 2022 07/09/2022 થી 27/09/2022 સુધી અરજી કરી શકશે. કોઈ પણ ગ્રેજ્યુએટ કે સ્નાતક અરજી કરવા માંગતા હોય તેમને ડિગ્રી 31/11/2022 પહેલા મેળવેલ હોવી જોઈએ. છેલ્લા સમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શક્શે પરંતુ એમને પણ 31/11/2022 પહેલા પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.

SBI માં આવી ૫૦૦૦થી વધુ ભરતીઓ. – જાહેરાત અહી જુઓ.

સંસ્થા નુ નામભારતીય સ્ટેટ બેંક (SBI) 
પોસ્ટનું નામજુનિયર એસોસીએટ (ક્લાર્ક)
જાહેરાત નંબર:CRPD/CR/2022-23/15)
કુલ જગ્યાઓ5008
જોબનો પ્રકારSBI નોકરીઓ
જોબ સ્થળગુજરાત
છેલ્લી તારીખ27/09/2022
અરજી મોડઓનલાઈન

આ પણ વાંચો : Gujarat Std 1 To 12 Text Book

પોસ્ટનું નામ: નવી ભરતીઓ બેંક માટે

ગુજરાત 353
દિવ અને દમણ04
કર્ણાટક358
મધ્યપ્રદેશ389
છત્તીસગઢ92
પશ્ચિમ બંગાળ19
અંદમાન અને નિકોબાર340
સિક્કિમ26
ઓરિસ્સા170
જમ્મુ કાશ્મીર35
હરિયાણા05
હિમાચલ પ્રદેશ55
પંજાબ130
તમિલનાડુ130
પોન્ડુચેરી07
દિલ્હી32
ઉત્તરાખંડ120
તેલંગાણા225
રાજસ્થાન284
કેરળ270
લક્ષદ્વીપ04
ઉત્તરપ્રદેશ682
મહારાષ્ટ્ર747
ગોવા50
અસમ258
અરુણાચલ પ્રદેશ15
મણિપુર28
મેઘાલય23
મિઝોરમ10
નાગાલેન્ડ15
ત્રિપુરા10

SBI ભરતી સપ્ટેમ્બર 2022 માટે શૈક્ષણિક અને અનુભવ લાયકાત :

  • ઉપયોગી લિંક અને માહિતી નીચે સત્તાવાર જાહેરાતમાં વિગતો વાંચો .

પસંદગી પ્રક્રિયા: 

  • ઉમેદવારોની પસંદગી priliminary exam and main exam પછી ઇન્ટરવ્યૂ ના આધારે કરવામાં આવશે.

SBI ભરતી 2022 અરજી ફી :

  • જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂ. 750/– + લાગુ પોસ્ટલ શુલ્ક, SC/ST કેટેગરીના ઉમેદવારોએ 0/-.
  • રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે 

SBI 2022 ભરતી માટે કેવી રીતે અરજી કરવી :

મહત્વપૂર્ણ તારીખો:

GPSC જાહેરાત પ્રસિદ્ધ તારીખ12/08/2022
ઓનલાઈન અરજી શરૂ તારીખ25/08/2022 (પ્રારંભ 01:00 PM)
ઓનલાઈન અરજી સમાપ્ત તારીખ09/09/2022 (01:00 વાગ્યા સુધી)

મહત્વપૂર્ણ લિંક: 

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

SBI માં વિવિધ જગ્યાઓ માટે ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?

SBI ભરતીની છેલ્લી તારીખ 27 સપ્ટેમ્બર 2022 છે

SBI ભરતીની માટેની સત્તાવાર વેબસાઇટ શું છે

SBI ભરતીની સત્તાવાર વેબસાઇટ https://www.sbi.co.in/careers છે

Home
Latest Update
Yojana
Join Whatsapp