Join Telegram Channel Join Now

ભારતમાં આવેલા ગુજરાતી સમાજની યાદી PDF ફાઈલ

ગુજરાતી સમાજની યાદી : શું આપ ગુજરાત બહાર ફરવા જઈ રહ્યા છો, તો આપને ભારતમાં આવેલા ગુજરાતી સમાજની યાદી PDF ફાઈલ ડાઉનલોડ કરો;જે આપને ખુબજ ઉપયોગી થશે, આ PDF ફાઈલ વિષે સંપૂર્ણ માહિતી નીચે આપેલ લેખમાં આપેલ છે.

ગુજરાતી સમાજની યાદી

ગુજરાતી સમાજ યાદી એ ભારતના તમામ વિવિધ રાજ્યોમાં લોકોને ગુજરાતી સમાજ માટે રેહવા તેમજ ભોજનની સગવડ મેળવવામાં મદદ મળી શકે. સામાન્ય રીતે ઉદ્યોગપતિઓ અને પ્રવાસીઓ સમગ્ર ભારતમાં વિવિધ રાજ્યોમાં ફરતા હોય છે. આ એપ તેમને ગુજરાતના વિવિધ રાજ્યોમાં ગુજરાતી સમાજ શોધવામાં મદદ કરશે.

આ પણ વાંચો

ધોરણ 10-12 ની ડુપ્લીકેટ માર્કશીટ હવેથી ઘરે બેઠા મેળવો...
પોસ્ટ ઓફિસ અકસ્માત વીમા યોજના 2022

આ સાથે એટેચ કરેલ PDF માં સમગ્ર ભારતભરમાં આવેલ 333 જેટલા ગુજરાતી સમાજનું લીસ્ટ છે, જ્યાં આપ ભારતભ્રમણ દરમિયાન કોઇ પણ જગ્યાએ રોકાઈ શકો અને સાત્વિક ગુજરાતી ભોજન જમી શકો છો અને એ પણ ખુબ જ નોર્મલ ભાવમાં. આ PDF સાચવી ને રાખશો અને ભારતની મુલાકાતે જતાં તમામને સાથે આપશો.

જો આપ દિવાળી વેકેશન અથવા ઉનાળુ વેકશન માં ભારતના કોઈ પણ ખૂણે ફરવા જઈ રહ્યા હોય તો અહી PDF ફાઈલ માં સરનામાં સાથે મોબાઈલ નમ્બર પણ આપેલ છે, જેથી તમે સમય પેહલા બુકિંગ તેમજ અન્ય પ્લાનિંગ પણ કરી શકો છો.

આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ જગ્યાએ આપણે ફરવા જવું હોય તો પેહલો પ્રશ્ન એજ હોય છે કે ઘર જેવું રેહવાનું અને જમવાનું ક્યાં મળશે, કારણકે જો રહેવા-જમવાનું બરોબર ના મળે તો ફરવાની મજા બગડી જતી હોય છે.

આ પણ વાંચો

PVC પ્લાસ્ટિક આધાર કાર્ડ મંગાવો, આ રીતે કરો અરજી
રેશનકાર્ડ લિસ્ટ ગુજરાત 2022

જેથી આપની સગવડ માટે આ ફાઈલમાં વિવિધ રાજ્યોના સરનામાં સાથે મોબાઈલ નબર પણ આપેલ છે, તો આપ સૌ નીચે આપેલ લીન્કથી ફાઈલ ડાઉનલોડ કરી શકશો.

ગુજરાતી સમાજની યાદી PDF ફાઈલઅહીંથી ડાઉનલોડ કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીથી જોઈન થાવ
ભારતમાં આવેલા ગુજરાતી સમાજની યાદી PDF ફાઈલ
ભારતમાં આવેલા ગુરાતી સમાજની યાદી PDF ફાઈલ

આ પણ વાંચો

Home
Latest Update
Yojana
Join Whatsapp