Updates SarkariYojna Trending

Issue Domicile Certificate 2023 : કઢાવો ઓનલાઇન ડોમિસાઇલ પ્રમાણપત્ર | સરકારી યોજના વિષે વધુ માહિતી માટે અહીં જુઓ…

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

Issue Domicile Certificate 2023 : કઢાવો ઓનલાઇન ડોમિસાઇલ પ્રમાણપત્ર | જાણો સંપૂર્ણ માહિતી : આજના જમાનમાં સરકારી દાખલા કઢાવવા ઘણા કઠિન થઈ ગયા છે સરકારે નવી પોર્ટલ બહાર પાડી છે જેમાં તમે કોઈ પણ દાખલા ઓનલાઇન કઢાવી શકો છો અને ઓનલાઇન નઇ કઢાવવા હોય, એની જગ્યાએ ઓફલાઇન કઢાવવા હોય એની માટે પણ સંપૂર્ણ માહિતી આપવામાં વેલ છે આ માહિતી સરકારીમાહિતી બ્લોગ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે પૂરી માહિતી માટે પૂરો લેખ વાંચો.

આ પણ વાંચો

સરકારી યોજના ગુજરાત 2023
ગુજરાત ભરતી 2023 @Sarkarimahiti.net પર,

Issue Domicile Certificate 2023

યોજનાનું નામકઢાવો ઓનલાઇન ડોમિસાઇલ પ્રમાણપત્ર
Issue Domicile Certificate 2023
હેઠળGovernment Of India
પ્રકાર Update, Trending
સત્તાવાર પોર્ટલhttps://www.digitalgujarat.gov.in/CitizenNew/CitizenServicesNew.aspx

ડોમિસાઇલ પ્રમાણપત્ર કઢાવવા જરૂરી સૂચનાઓ

  • આ સરકારી સેવા ગુજરાતી માં ઉપલબ્ધ છે.
  • તમે આ ફોર્મ ફાઈલ માટે “ઓનલાઈન અરજી” બટન પર ક્લિક કરો અથવા ફોર્મ ઑફલાઇન ભરવા માટે બટન “ફોર્મ ડાઉનલોડ ” ક્લિક કરો.
  • ઑનલાઇન અથવા ઑફલાઇન વિગતો ભરવા માટે તમારી સામાન્ય વિગતો તથા સેવા માટે ની ખાસ માહિતી પણ સાથે તૈયાર હોવી જોઈએ જેમ કે વ્યવસાય વિગતો, કૌટુંબિક વિગત, વગેરે
  • ઓનલાઇન ફોર્મ પર “*” ચિહ્નિત થયેલ બધા ક્ષેત્રો ફરજિયાત છે.

  • જો ઈનપુટ ની ભાષા અંગ્રેજી પસંદ કરેલ હશે તો ઈનપુટ માટે અંગ્રેજી કી – બોર્ડ જરૂરી રેહશે, પરંતુ જો ઈનપુટ ની ભાષા ગુજરાતી પસંદ કરેલ હશે તો ઈનપુટ માટે કી – બોર્ડ ગુજરાતી જરૂરી રેહશે.
  • ગુજરાતી કીબોર્ડ ડાઉનલોડ: અહીં ક્લિક કરો
  • ઓનલાઇન ફોર્મમાં તમારા દ્રરા કોઈ પણ ડેટા ખોટો અથવા ગેરમાર્ગે દોરનારો ભરવામાં આવ્યો હશે તો વિભાગીય વડાને તમારું ફોર્મ રદ કરવાની ફર પડશે.
  • જો તમારી અરજી બદલાવ માટે પરત કરવામાં આવી છે અથવા અપૂર્ણ વિગતો ભરવા માટે, કૃપા કરીને તેને 14 દિવસના વળતરની અંદર સબમિટ કરો. જો અરજદાર 14 દિવસની અરજીની અંદર સબમિટ ન કરી શકે તો તેનો નિકાલ કરવામાં આવશે.એપ્લિકેશન ફી પરત નહીં કરાશે.

Issue Domicile Certificate 2023 – Get More Details

મહત્વપૂર્ણ કડીઓ

સરકારી યોજના વિષે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
હોમ પેજ જોવા માટે અહિયાં ક્લિક કરો
Issue Domicile Certificate 2023

આ પણ વાંચો

સરકારી યોજના ગુજરાત 2023
ગુજરાત ભરતી 2023 @Sarkarimahiti.net પર,
Issue Domicile Certificate 2023
Issue Domicile Certificate 2023

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ

Issue Domicile Certificate 2023

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp