કઢાવો ઓનલાઇન ડોમિસાઇલ પ્રમાણપત્ર | જાણો સંપૂર્ણ માહિતી : આજના જમાનમાં સરકારી દાખલા કઢાવવા ઘણા કઠિન થઈ ગયા છે સરકારે નવી પોર્ટલ બહાર પાડી છે જેમાં તમે કોઈ પણ દાખલા ઓનલાઇન કઢાવી શકો છો અને ઓનલાઇન નઇ કઢાવવા હોય, એની જગ્યાએ ઓફલાઇન કઢાવવા હોય એની માટે પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે આ માહિતી સરકારીમાહિતી બ્લોગ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે પૂરી માહિતી માટે પૂરો લેખ વાંચો.
Table of Contents
ડોમિસાઇલ પ્રમાણપત્ર કઢાવવા જરૂરી સૂચનાઓ
- આ સરકારી સેવા ગુજરાતી માં ઉપલબ્ધ છે.
- તમે આ ફોર્મ ફાઈલ માટે “ઓનલાઈન અરજી” બટન પર ક્લિક કરો અથવા ફોર્મ ઑફલાઇન ભરવા માટે બટન “ફોર્મ ડાઉનલોડ ” ક્લિક કરો.
- ઑનલાઇન અથવા ઑફલાઇન વિગતો ભરવા માટે તમારી સામાન્ય વિગતો તથા સેવા માટે ની ખાસ માહિતી પણ સાથે તૈયાર હોવી જોઈએ જેમ કે વ્યવસાય વિગતો, કૌટુંબિક વિગત, વગેરે
- ઓનલાઇન ફોર્મ પર “*” ચિહ્નિત થયેલ બધા ક્ષેત્રો ફરજિયાત છે.
- જો ઈનપુટ ની ભાષા અંગ્રેજી પસંદ કરેલ હશે તો ઈનપુટ માટે અંગ્રેજી કી – બોર્ડ જરૂરી રેહશે, પરંતુ જો ઈનપુટ ની ભાષા ગુજરાતી પસંદ કરેલ હશે તો ઈનપુટ માટે કી – બોર્ડ ગુજરાતી જરૂરી રેહશે.
- ગુજરાતી કીબોર્ડ ડાઉનલોડ: અહીં ક્લિક કરો
- ઓનલાઇન ફોર્મમાં તમારા દ્રરા કોઈ પણ ડેટા ખોટો અથવા ગેરમાર્ગે દોરનારો ભરવામાં આવ્યો હશે તો વિભાગીય વડાને તમારું ફોર્મ રદ કરવાની ફરજ પડશે.
- જો તમારી અરજી બદલાવ માટે પરત કરવામાં આવી છે અથવા અપૂર્ણ વિગતો ભરવા માટે, કૃપા કરીને તેને 14 દિવસના વળતરની અંદર સબમિટ કરો. જો અરજદાર 14 દિવસની અરજીની અંદર સબમિટ ન કરી શકે તો તેનો નિકાલ કરવામાં આવશે.એપ્લિકેશન ફી પરત નહીં કરાશે.
આ પણ વાંચો
15 દિવસમાં મેળવો રોજગાર : મહાત્મા ગાંધી રાષ્ટ્રીય...
પ્રધાનમંત્રી મુદ્રા યોજના | Pradhan Mantri Mudra...
નોંધ: સેવા માટે અરજી કરતી વખતે તમારે નીચેના દસ્તાવેજો અને પાસપોર્ટ સાઇઝનો ફોટો જોડવાની જરૂર છે.
ડોમિસાઇલ પ્રમાણપત્ર કઢાવવા માટે જરૂરી પુરાવાઓ
રહેઠાણનો પુરાવો (કોઇપણ એક)
- રેશન કાડૅ
- લાઇટ બીલની ખરી નકલ.
- ટેલીફોન બીલની ખરી નકલ.
- ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ
- પાસપોર્ટ ની ખરી નકલ
- બેંક પાસબુક / રદ કરાયેલ ચેકનું પ્રથમ પૃષ્ઠ
- પોસ્ટ ઓફિસ એકાઉન્ટ સ્ટેટમેન્ટ / પાસબુક
- ગાડી ચલાવવાની પરવાનગી
- PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી કાર્ડ / સેવા ફોટો ઓળખકાર્ડ
- પાણીનું બિલ (3 મહિનાથી જૂનું નથી)
ઓળખાણનો પુરાવો (કોઇપણ એક)
- ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ
- ઇન્કમટેક્ષ પાન કાર્ડની ખરી નકલ
- પાસપોર્ટ ની ખરી નકલ
- આધાર કાર્ડ ની નકલ
- ગાડી ચલાવવાની પરવાનગી
- PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી કાર્ડ / સેવા ફોટો ઓળખકાર્ડ
- નાગરિકનો ફોટો ધરાવતા કોઈપણ સરકારી દસ્તાવેજ
- માન્યતાવાળી શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલ ફોટો આઈડી
આ પણ વાંચો
મહિલાઓ માટે નવી સ્વર્ણિમા યોજના, વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
PMJAY આયુષ્માન ભારત યોજના : ૫ લાખ સુધીની મફત સારવાર
જોડાણમાં પુરાવાની જરૂર
- માતાપિતાની નોકરી/વ્યવસાયનો પુરાવો
- જન્મ દ્વારા નિવાસસ્થાન (જન્મ પ્રમાણપત્ર)
- તલાટીશ્રી નો દાખલો.
- પોલીસ સ્ટેશનનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
- અક્ષર પ્રમાણપત્ર
- સોગંદનામું
- છેલ્લા 10 વર્ષનો રહેઠાણનો પુરાવો
- અરજદારનો જવાબ
- પંચનામુ
મહત્વપૂર્ણ કડીઓ
ફોર્મ ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | હવે જોડાઓ |
ટેલિગ્રામમાં જોડાઓ | હવે જોડાઓ |
આ પણ વાંચો
- તમારું લાઇટ બિલ ચેક કરો ઓનલાઈન…
- Manav Kalyan Yojana VOnline Form 2022 @ e-kutir.gujarat.gov.in
- PVC પ્લાસ્ટિક આધાર કાર્ડ મંગાવો, આ રીતે કરો અરજી
- ગુજરાતમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષના 2 સિલિન્ડર ફ્રી
- MYSY Scholarship 2022 | મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના: અરજી પ્રક્રિયા શરૂ, પાત્રતા, દસ્તાવેજ.
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
ઓફિસિઅલ સાઈટ કઈ છે?
https://www.digitalgujarat.gov.in/
ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
https://www.digitalgujarat.gov.in/DownLoad/pdfforms/s76.pdf
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : sarkarimahiti.net ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ sarkarimahiti.net ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે