ApplyOnline Trending Updates

LIC Apprentice Recruitment 2023 : ભારતીય જીવન વીમા નિગમમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, જુઓ કેવી રીતે કરવી અરજી?

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

LIC Apprentice Recruitment 2023 : ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા ગ્રેજયુએટ એપ્રેન્ટિસ માટે ભરતી જાહેર,સતાવાર વેબસાઇટ https://www.lichousing.com/ પર ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થઇ છે,અરજી કરવાની છેલ્લી તારીખ 31/2//2023

LIC Apprentice Recruitment 2023 : ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા વિવિધ ગ્રેજયુએટ એપ્રેન્ટિસ માટે ભરતી જાહેર,સતાવાર વેબસાઇટ https://www.lichousing.com/ પર ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થઇ છે, LIC Bharti 2023 | છેલ્લી તારીખ : ૩૧/૧૨/૨૦૨૩

LIC Apprentice Recruitment 2023

ભારતીય જીવન વીમા નિગમ ગ્રેજયુએટ એપ્રેન્ટિસ માટે ભરતી જાહેર, તા. ૩૧/૧૨/૨૦૨૩ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેની સંપુર્ણ વિગત યુનિવર્સિટી વેબસાઈટ https://nats.education.gov.in/student_register.php અને https://www.lichousing.com/ પર ઉપલબ્ધ છે.

LIC ભરતીમાં ફોર્મ કેવી રીતે ભરવું

આ માટે ઉમેદવારોએ https://www.lichousing.com/ વેબસાઈટ પર અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની https://www.lichousing.com/ વેબસાઇટ પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે ભારતીય જીવન વીમા નિગમ ( (LIC)ની વેબસાઇટ અચુક જોતા રહેવું.

LIC ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

LIC ભરતીમાં ઉમેદવારોએ તા ૩૧/૧૨/૨૦૨૩ સુધી દરમ્યાન તમારી અરજી ઓનલાઇન કરવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક:

હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓહવે જોડાઓ
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp