ApplyOnline Trending Updates

VNSGU Recruitment 2023 : વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, જુઓ કેવી રીતે કરવી અરજી?

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

VNSGU Recruitment 2023 : વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા વિવિધ વિષયો માટે મુલાકાતી અધ્યાપક માટે ભરતી જાહેર,સતાવાર વેબસાઇટ https://www.vnsgu.ac.in/ પર ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થઇ છે,અરજી કરવાની છેલ્લી તારીખ 31/2//2023

સુરત : VNSGU Recruitment 2023 : વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા વિવિધ વિષયો માટે મુલાકાતી અધ્યાપક માટે ભરતી જાહેર,સતાવાર વેબસાઇટ https://www.vnsgu.ac.in/ પર ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થઇ છે, VNSGU Bharti 2023 | છેલ્લી તારીખ : ૩૧/૧૨/૨૦૨૩

VNSGU Recruitment 2023

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પરિસરના તમામ અનુદાનિત અને સ્વનિર્ભર પ્રોગ્રામોમાં જરૂરીયાત અનુસાર શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન જરૂરી યુનિવર્સિટીના નિયમાનુસા૨ મહેનતાણું ચૂકવવાની પધ્ધતિથી વિવિધ વિષયો માટે મુલાકાતી અધ્યાપક (Visiting Faculty) ઉમેદવારોએ તા. ૩૧/૧૨/૨૦૨૩ સાંજે ૬:૦૦ કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેની સંપુર્ણ વિગત યુનિવર્સિટી વેબસાઈટ www.vnsgu.ac.in અને rms.vnsgu.net પર ઉપલબ્ધ છે.

VNSGU ભરતીમાં ફોર્મ કેવી રીતે ભરવું

આ માટે ઉમેદવારોએ https://www.vnsgu.ac.in/ વેબસાઈટ પર અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની https://www.vnsgu.ac.in// વેબસાઇટ પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ( (VNSGU)ની વેબસાઇટ અચુક જોતા રહેવું.

VNSGU ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

VNSGU ભરતીમાં ઉમેદવારોએ તા ૩૧/૧૨/૨૦૨૩ સુધી દરમ્યાન તમારી અરજી ઓનલાઇન કરવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક:

હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓહવે જોડાઓ
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp