ApplyOnline Trending Updates

Rani ki Vav Heritage Video 360 View : પાટણ રાણીની વાવ વિડિયો..

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

Rani ki Vav Heritage Video 360 View : આ વાવ રાણી ઉદયમતીએ 1063માં તેમના પતિ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની યાદમાં બંધાવી હતી. પાછળતી આ વાવમાં સરસ્વતી નદીના પૂરના પાણી ઘૂસી ગયા હતા વાવ પર કાંપ ફરી વળ્યો હતો. છેક 1980માં ભારતીય પુરાતત્વ મોજણી વિભાગે ઉત્ખનન કર્યું ત્યારે તેનું કોતરણીકામ મૂળ સ્વરૂપમાં મળી આવ્યું હતું. રાણકી વાવ ભારતની સૌથી સુંદર વાવો પૈકીની એક છે. અને પ્રાચીન પાટનગરની સૌથી વિખ્યાત ઐતિહાસિક વિરાસતો પૈકીની એક છે.

ગુજરાતની વાવો કેવળ જળસંગ્રહ અને લોકમિલાપનું સ્થળ નથી, બલકે મોટું આધ્યાત્મિક મહત્વ પણ ધરાવે છે મૂળભૂત રીતે તેનું સ્વરૂપ સાવ સીધું સાદું હતુ. પરંતુ વર્ષો જતાં જટીલ થયું હતુ. કદાચ પાણીની પવિત્રતાના આ પ્રાચીન વિચારને પાષાણ દેવોના સ્વરૂપે કોતરીને વધું મહત્વ આપવાનો હેતુ હતો.

Rani ki Vav Heritage Video 360 View

જમીનની સપાટીથી શરૂ થતા પગથિયા શીતળ હવામાં થઇને, કેટલાક સ્તંભોવાળા ઝરૂખાઓમાં થઇને તમને ઊંડા કૂવા સુધી લઈ જાય છે. અહીં સાત ઝરુખાઓમાં આઠસોથી પણ વધુ સુશોભિત શિલ્પો છે. મુખ્ય વિષયવસ્તુ દશાવતાર છે. ભગવાના વિષ્ણુના બુદ્ધ સહિતના દશ અવતારો. આ અવતારો સાથે સાધુ, બ્રાહ્મણો અને હોઠ રંગતી તેમજ શણગાર સજતી અપ્સરાઓની મૂર્તિઓ છે. પાણીની સપાટીએ પહોંચતા શેષાશયી વિષ્ણુને કોતરેલા જુઓ છે. જેમાં વિષ્ણુ હજાર ફેણવાળા શેષનાગ પર આડા પડયા છે. એવું કહેવાય છે, અહીં તેઓ યુગો વચ્ચેના અનંતકાળમાં શાશ્વત આરામ કરે છે.

Rani ki Vav Heritage Video 360 View 3D Virtual Tours :- Rani ki Vav is a Popular Indian Heritage Every Year Lots of people have visited this Place from All over the world. This Is one of the best tourist places in Gujarat. If you never visited Ran ki Vav then We have Virtual tour videos for you. Let’s watch It and Get the best Experience of VR photography and video.

Ranki Vav 360 3D video

Virtual Tour possible with technology. Using the best 360 Camara and photography Ranki Vav Queen’s Stepwell Virtual tours videos are made. You can watch it and feel like really visits this place. Many Indian Heritage Virtual Tour videos are available on the internet so you can easily watch them. Minaxi Temple 3d video,  INS Vikramaditya Tour, and Girnar Ropeway Drone shoot are popular.

Watch Rani Ki Vav 360 Video

How to get there?

By Road :

  • Intercity buses from Ahmedabad to Patan take 3.5 hours, and 1 hour from Mehsana. Shared jeeps are slightly quicker, but less comfortable.

By Train :

  • The train can take you as far as Mehsana (1 hour). From there you will need to catch a bus to Patan.

By Air :

  • The nearest airport from Patan is Ahmedabad, situated at a distance of 125 km. The airport here, in turn is connected to International and Indian cities. Patan has a railway station for easy access.

મહત્વપૂર્ણ લિંક:

હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓહવે જોડાઓ
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp