ApplyOnline Trending Updates

રાષ્ટ્રીય રમત પુરસ્કારોની જાહેરાત : મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડ, આ બે ખેલાડીઓને ખેલ રત્ન

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

રાષ્ટ્રીય રમત પુરસ્કારોની જાહેરાત : નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડની જાહેરાત, મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડ, આ 2 ખેલાડીઓને ખેલ રત્ન

અમદાવાદ, : આ વર્ષે આપવામાં આવનાર રાષ્ટ્રીય રમત પુરસ્કાર માટે ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સૌથી મોટો સન્માન ખેલ રત્ન એવોર્ડ બેડમિન્ટન સ્ટાર જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીને આપવામાં આવશે. જ્યારે અર્જુન એવોર્ડ માટે સ્ટાર ભારતીય બોલર મોહમ્મદ શમી નું નામ જાહેર કરવામાં આવ્યુ છે.

રાષ્ટ્રીય રમત પુરસ્કારોની જાહેરાત

આ તમામ રાષ્ટ્રીય રમત પુરસ્કાર રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક મોટા કાર્યક્રમ દરમિયાન તારીખ 9 જાન્યુઆરી 2024 ના રોજ આપવામાં આવશે. ભારત રમત મંત્રાલય દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આ તમામ એવોર્ડ ખેલાડીઓને રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં આવશે.

ખેલ રત્ન એવોર્ડ ના ખેલાડીઓનું નામ

ચિરાગ શેટ્ટી – બેડમિન્ટન

સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી – બેડમિન્ટન

અર્જુન એવોર્ડ ના ખેલાડીઓનું નામ

ઓજસ પ્રવીણ દેવતળે – તીરંદાજી

અદિતિ ગોપીચંદ સ્વામી – તીરંદાજી

શ્રીશંકર – એથ્લેટિક્સ

પારુલ ચૌધરી – એથ્લેટિક્સ

મોહમ્મદ હુસામુદ્દીન – બોક્સર

આર વૈશાલી – ચેસ

મોહમ્મદ શમી – ક્રિકેટ

અનુષ અગ્રવાલ – ઘોડેસવારી

દિવ્યકૃતિ સિંહ – અશ્વારોહણ ડ્રેસ

દીક્ષા ડાગર – ગોલ્ફ

કૃષ્ણ બહાદુર

પાઠક – હોકી

સુશીલા ચાનુ – હોકી

પવન કુમાર – કબડ્ડી

રિતુ નેગી – કબડ્ડી

નસરીન – ખો-ખો

પિંકી – લૉન બોલ્સ

ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર – શૂટિંગ

ઈશા સિંહ – શૂટિંગ

હરિન્દર પાલ સિંહ – સ્ક્વોશ

આયિકા મુખર્જી – ટેબલ ટેનિસ

સુનીલ કુમાર – કુસ્તી

અંતિમ – કુસ્તી

રોશીબીના દેવી – વુશુ

શીતલ દેવી – પેરા

તીરંદાજી અજય કુમાર – બ્લાઇન્ડ ક્રિકેટ

પ્રાચી યાદવ – પેરા કેનોઇંગ

મહત્વપૂર્ણ લિંક:

હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓહવે જોડાઓ
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp