ApplyOnline Trending Updates

Narmada District No Rally On End Of 31 December 2023 : નર્મદા જીલ્લામાં કોઈપણ સરઘસ,રેલી કે ધરણા પ્રદર્શન નહિ કરવા પર કલેક્ટરે પાડ્યું જાહેરનામું..

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

Narmada District No Rally On End Of 31 December 2023 : નર્મદા જીલ્લામાં કોઈપણ સરઘસ,રેલી કે ધરણા પ્રદર્શન નહિ કરવા પર કલેક્ટરે પાડ્યું જાહેરનામું

રાજપીપળા : નર્મદા જીલ્લામાં કોઈપણ સરઘસ,રેલી કે ધરણા પ્રદર્શન નહિ કરવા પર કલેક્ટરે પાડ્યું જાહેરનામું

Narmada District No Rally On End Of 31 December 2023

૧૭ ડિસેમ્બર થી ૩૧ ડિસેમ્બર સુધી જાહેરનામું અમલમાં રહેશે

કેવડીયા યોજાતી કોન્ફરન્સ, વીવીઆઈપી ની અવર જવર અને ૩૧ ઓકટોબર નવા વર્ષની ઉજવણી માં કાયદો અને વ્યવસ્થા જાળવવા જાહેરનામું બહાર પાડ્યું કલેક્ટરે જાહેર સરઘસ કાઢવા,રેલી કાઢવા,ધરણા પ્રદર્શન કરવા,ઉપવાસ, કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો

ડીજે,બેન્ડ કે માઈક સિસ્ટમ સામે પણ પ્રતિબંધ ફરમાવ્યો

તંત્રની જાણ વગર,પૂર્વ મંજૂરી લીધા વગર આવા જાહેર ક્રાયક્રમો કરશે તો શિક્ષાને પાત્ર ઠરશે..

મહત્વપૂર્ણ લિંક:

હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓહવે જોડાઓ
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp