ApplyOnline Trending Updates

IB Recruitment 2023 : ઇન્ટેલિજન્સ બ્યુરોમાં 226 જગ્યાઓ પર નોકરી મેળવવાની સુવર્ણ તક, પગાર ₹ 1,42,400 સુધી..

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

IB Recruitment 2023 : ઇન્ટેલિજન્સ બ્યુરોમાં 226 જગ્યાઓ પર નોકરી મેળવવાની સુવર્ણ તક, પગાર ₹ 1,42,400 સુધી

ન્યૂ દિલ્હી: IB recruitment 2023 : ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા વિવિધ 226 જગ્યાઓ માટે ભરતી જાહેર,સતાવાર વેબસાઇટ https://www.mha.gov.in/ પર ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થઇ છે, IB Bharti 2023 | https://www.mha.gov.in/ | Total Vacancies: ૨૨૬ | છેલ્લી તારીખ : ૧૨/૦૧/૨૦૨૪

IB Recruitment 2023

ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા જુદા-જુદા સંવર્ગની જગ્યા ભરવા માટે નીચે મુજબની વિગતે કેટેગરી વાઈઝ ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે https://www.mha.gov.in/ પર તા.૨૩/૧૨/૨૦૨૩ થી તા.૧૨/૦૧/૨૦૨૪(૨૩.૫૯ કલાક) સુધીમાં લોગીન કરી અરજી કરવાની રહેશે. તેમજ ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તા.૧૬/૦૧/૨૦૨૪ બેંક ના સમય સુધીની રહેશે.

B ભરતીમાં ફોર્મ કેવી રીતે ભરવું

આ માટે ઉમેદવારોએ https://www.mha.gov.in/ વેબસાઈટ પર અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની https://www.mha.gov.in/વેબસાઇટ પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે ઇન્ટેલિજન્સ બ્યુરો (IB))ની વેબસાઇટ અચુક જોતા રહેવું.

IB ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

IB ભરતીમાં ઉમેદવારોએ તા ૧૨/૦૧/૨૦૨૪ સુધી દરમ્યાન તમારી અરજી ઓનલાઇન કરવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક:

હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓહવે જોડાઓ
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp