Join Telegram Channel Join Now

ગુજરાત બોર્ડ 12th Science Result 2023 : ધોરણ 12 સાયન્સ રીઝલ્ટ તા 02 મે 2023 ના રોજ જાહેર કરવામાં આવશે, વાંચો અખબારી યાદી

ગુજરાત બોર્ડ 12th Science Result 2023: ધોરણ 12 સાયન્સ રીઝલ્ટ 2023 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) અને GUJCET- 2023 પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૦૨/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.

ધોરણ 12 સાયન્સ રીઝલ્ટ 2023

પોસ્ટનું નામધોરણ 12 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર
બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
પરિણામનું નામGSEB HSC SCIENCE RESULT 2023
પરિણામની તારીખ02/05/2023
વેબસાઈટwww.gseb.org
GSEB 10 Result : ધોરણ 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર, વાંચો ક્યારે આવશે રીઝલ્ટ
Talati Call Letter Notification : તલાટી કોલ લેટર નોટીફિકેશન જાહેર

12th Science Result 2023

  • વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) ભરીને મેળવી શકશે.
  • વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે.
  • પરીક્ષા બાદ ગુણચકાસણી,દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ અને નમૂનાના નિયત ફોર્મ(પરિપત્ર) ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ નું રીઝલ્ટ ક્યારે આવશે? (When Will the Result of GSEB Class 12 Science ?)

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ નું રીઝલ્ટ 2023: ધોરણ 12 માટેના વિજ્ઞાન પ્રવાહનું રીઝલ્ટ તા. 02/05/2023 ના રોજ સવારના ૦૯:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ રીઝલ્ટ અખબારી યાદીઅહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
GSEB બોર્ડની વેબસાઈટઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ધોરણ 12 સાયન્સ રીઝલ્ટ કઈ તારીખે જાહેર કરવામાં આવશે ?

ધોરણ 12 સાયન્સ રીઝલ્ટ 02 મે 2023 છે

ધોરણ 12 સાયન્સ રીઝલ્ટની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

12 સાયન્સ રીઝલ્ટની સત્તાવાર વેબસાઈટ https://www.gseb.org/

12th Science Result 2023
12th Science Result 2023

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

Home
Latest Update
Yojana
Join Whatsapp