Uncategorized

GUJCET Result 2023 : ગુજકેટ પરિણામ 2023, અહીંથી ચેક કરો તમારું પરિણામ

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

GUJCET Result 2023 : ગુજકેટ પરિણામ 2023 , ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) અને GUJCET- 2023 પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા. 02/05/2023 ના રોજ સવારના 09:00 કલાકે જાહેર કરવામાં આવશે

ગુજકેટ પરિણામ 2023

પોસ્ટનું નામગુજકેટ પરિણામ 2023
બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
પરિણામનું નામGSEB 12 SCIENCE GUJCET RESULT 2023
પરિણામની તારીખ02/05/2023
વેબસાઈટwww.gseb.org

ગુજકેટ પરિણામ 2023

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિકની GUJCET- 2023 પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર 2 મેના રોજ સવારના 9 વાગ્યે કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number)ભરીને મેળવી શકશે.

GSEB 10 Result : ધોરણ 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર, વાંચો ક્યારે આવશે રીઝલ્ટ
Talati Call Letter Notification : તલાટી કોલ લેટર નોટીફિકેશન જાહેર

GUJCET Result 2023: કેવી રીતે તપાસવું

GUJCET Result 2023 ચકાસવા માટે, નીચે દર્શાવેલ પગલાં અનુસરો:

  • અધિકૃત વેબસાઇટ www.gseb.org ની મુલાકાત લો, અથવા ઉપર આપેલી લિંક પર ક્લિક કરો.
  • હોમપેજ પર, “ગુજકેટ પરિણામ 2023” લિંક પર ક્લિક કરો.
  • નવા પૃષ્ઠ પર, આપેલ જગ્યામાં તમારો રોલ નંબર અને નામ દાખલ કરો અને “પરિણામ શોધો” ટેબ પર ક્લિક કરો.
  • GUJCET પરિણામ 2023 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
  • વિદ્યાર્થીઓએ પરિણામ પર છપાયેલી વિગતો તપાસવી જોઈએ અને કોઈપણ વિસંગતતાના કિસ્સામાં શાળા સત્તાવાળાઓને જાણ કરવી જોઈએ.
result જોવાની લિંક અહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
GSEB બોર્ડની વેબસાઈટઅહીં ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp