Join Telegram Channel Join Now

Talati Call Letter Notification : તલાટી કોલ લેટર નોટીફિકેશન જાહેર

Talati Call Letter Notification : તલાટી કોલ લેટર નોટીફિકેશન જાહેર, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) તલાટીની પરીક્ષા હવે 7 મી મે 2023 ના રોજ લેવાશે. તલાટી પરિક્ષા માટે કોલ લેટર કાલ થી ડાઉનલોડ થવાના શરુ થશે.

તલાટી કોલ લેટર નોટીફિકેશન જાહેર

સ્થાનુ નામગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પરીક્ષા નું નામતલાટી કમ મંત્રી
તલાટી પરીક્ષા તારીખ07 મે 2023
કોલ લેટર વેબસાઇટojas.gujarat.gov.in
સત્તાવાર વેબસાઇટhttp://gpssb.gujarat.gov.in/

તલાટી કોલ લેટર નોટીફિકેશન | Talati Call Letter Notification

આવનાર તલાટી પરિક્ષા માટે કોલ લેટર કાલે બપોર થી ડાઉનલોડ થવાના સ્ટાર્ટ થશે.નોટીફિકેશન ડાઉનલોડ કરવા માટે લિંક નીચે આપવામાં આવેલ છે. નોટીફિકેશન pdf ફોર્મેટ માં આપવામાં આવેલ છે.

મહત્વપૂર્ણ લિંક્સ

સત્તાવાર વેબસાઈટhttps://gpssb.gujarat.gov.in/
તલાટી કોલ લેટર નોટીફિકેશન ડાઉનલોડઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
Talati Call Letter Notification
Talati Call Letter Notification
Home
Latest Update
Yojana
Join Whatsapp