ApplyOnline Trending Updates

RRC WCR Recruitment 2023 : રેલવે માં 3015 જગ્યાઓ પર નોકરી મેળવવાની સુવર્ણ તક, લાયકાત ૧૦ પાસ અને ITI

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

RRC WCR Recruitment 2023 : પશ્ચિમ મધ્ય રેલ્વે (WCR) દ્વારા વિવિધ 3015 જગ્યાઓ માટે ભરતી જાહેર,સતાવાર વેબસાઇટ https://wcr.indianrailways.gov.in/index.jsp પર ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થઇ છે,અરજી કરવાની છેલ્લી તારીખ 14/01/2024

જબલપુર : RRC WCR Recruitment 2023 : પશ્ચિમ મધ્ય રેલ્વે (WCR) દ્વારા વિવિધ 3015 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, જોબ ઇચ્ચછૂક મિત્રો એ સતાવાર વેબસાઇટ https://wcr.indianrailways.gov.in/index.jsp પર વિવિધ પોસ્ટ માટેની જાહેરાત પ્રસિદ્ધ થઇ છે | WCR New Recruitment 2023 | https://wcr.indianrailways.gov.in/index.jsp | Total Vacancies: ૩૦૯ | છેલ્લી તારીખ : ૧૪/૦૧/૨૦૨૪

RRC WCR Recruitment 2023

પશ્ચિમ મધ્ય રેલ્વે (WCR) દ્વારા વિવિધ 3015 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે આ જાહેરાતની લાયકાત: ૧૦ પાસ, અને ITI પાસ હોવાથી ૧૦ પાસ વિદ્યાર્થી મિત્રો માટે નોકરી ની સુવર્ણ તક છે.

પશ્ચિમ મધ્ય રેલ્વે ભરતીમાં ફોર્મ કેવી રીતે ભરવું

આ માટે ઉમેદવારોએ https://wcr.indianrailways.gov.in/index.jsp વેબસાઈટ પર અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની https://wcr.indianrailways.gov.in/index.jspવેબસાઇટ પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે ગુ પશ્ચિમ મધ્ય રેલ્વે (WCR) મંડળની વેબસાઇટ અચુક જોતા રહેવું.

WCR ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

WCR ભરતીમાં ઉમેદવારોએ તા ૧૪/૦૧/૨૦૨૪ સુધી દરમ્યાન તમારી અરજી ઓનલાઇન કરવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક:

હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓહવે જોડાઓ
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp