Join Telegram Channel Join Now

TAT-1 CALL LETTER: TAT 1 પરીક્ષા માટે કોલ લેટર તારીખ જાહેર, અહીંથી કરો ડાઉનલોડ

TAT-1 CALL LETTER: શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) (TAT-S)- ૨૦૨૩ની પ્રાથમિક પરીક્ષા તા. ૦૪-૦૬-૨૦૨૩ (રવિવાર)ના રોજ બપોરે ૧૨.૦૦ કલાકથી સાંજે ૦૩.૦૦ કલાક દરમિયાન યોજવામાં આવશે. આ કસોટી માટેની હોલટીકીટ તા. ૨૯-૦૫-૨૦૨૩ બપોરે ૨.૦૦ કલાકથી તા. ૦૪-૦૬-૨૦૨૩ બપોરે ૧૨.૦૦ કલાક દરમિયાન ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરવાની રહેશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા વિનંતી છે. TAT HALL TICKET

TAT 1 પરીક્ષા માટે કોલ લેટર તારીખ જાહેર | TAT-1 CALL LETTER

સંસ્થાનું નામગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB)
પોસ્ટનું નામTAT 1 (શિક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ)
કોલ લેટર ડાઉનલોડ તારીખ29/05/2023
ઓફિસીયલ વેબસાઈટhttp://www.sebexam.org

TAT પરીક્ષા કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવું? | TAT-1 CALL LETTER

આ પરીક્ષા માં રુચિ ધરાવતા અને લાયક ઉમેદવારો નીચે દર્શાવેલ સ્ટેપ અનુસરી ઑનલાઇન ફોર્મ ભરી શકે છે.

  1. સૌથી પહેલા તમે ojas વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો
  2. પછી, તમે કોલ લેટર પર ક્લિક કરો અને TAT જાહેરાત સિલેક્ટ કરો
  3. તમારો કનફોર્મ નંબર અને જન્મ તારીખ નાખો.
  4. પછી ફોર્મ કન્ફર્મ કરો
  5. બસ! તમારો કોલ લેટર આવી જશે અને ફોર્મ પ્રિન્ટ અથવા PDF ડાઉનલોડ કરી શકાશે.

મહત્વપૂર્ણ લિંક્સ

GSEB શિક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ (TAT – માધ્યમિક) ટૂંકી સૂચના 2023અહી ક્લિક કરો
TAT કોલ લેટર ડાઉનલોડ કરોઅહી ક્લિક કરો
TAT-1 CALL LETTER
TAT-1 CALL LETTER
Home
Latest Update
Yojana
Join Whatsapp