Join Telegram Channel Join Now

શ્રમયોગીનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? અને જાણો કયા-કયા ફાયદાઓ મળે છે?

બાંધકામ શ્રમયોગી નું રજીસ્ટ્રેશન : બાંધકામ શ્રમિકોના કલ્યાણ માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ (રોજગારી નું નિયમન અને સેવા ની શરતો)

  • બાંધકામ શ્રમિકોના કલ્યાણ માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી (રોજગારી નું નિયમન અને સેવા ની શરતો)
  • ૧૯૯૬ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ની રચના કરવામાં આવેલ છે.
  • અને કલ્યાણકારી યોજનાઓનો અમલ કરાવવામાં આવે છે.તેમને બોર્ડની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ આપવાની કામગીરી કરે છે
શ્રમયોગીનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
શ્રમયોગીનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

ફોર્મ સાથે લેવાના જરૂરી દસ્તાવેજ

        ૧.ઉમર અંગેનો પુરાવો માટે ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ

        ૨.રેશનકાર્ડ તેના પરિવારની વિગત માટે

        ૩.છેલ્લા વર્ષમાં ઓછામાં ઓછા ૯૦ દિવસ બાંધકામ ની પ્રવુતિ કરેલ  છે તે અંગેનું  સ્વ પ્રમાણિત પ્રમાણપત્ર

આ પણ વાંચો

ગેસ કનેક્શન લીધું છે તો તમને ગેસ કનેક્શન સાથે 50 લાખ..
જનનિ શિશુ સુરક્ષા કાર્યક્રમ । Janani Shishu Suraksha...

        ૪.બેંકમાં એકાઉન્ટ નંબર માટે પાસબુક ની નકલ સ્વપ્રમાણીત વ્યવસાય અંગેનું પ્રમાણપત્ર

        ૫.સ્વપ્રમાણીત આવક અંગેનું પ્રમાણપત્ર

        ૬.બેંકમાં એકાઉન્ટ નંબર માટે પાસબુક ની નકલ

        ૭.પાસપોટ સાઈઝ ના ત્રણ ફોટોગ્રાફ્સ

નોધ : આ અંગેની નોધણી ફી તેમજ રિન્યુઅલ ફી લેવામાં આવતી નથી

બાંધકામ શ્રમયોગી તરીકે નોધણી કરવા માટે ક્યાં જવું

  • ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ “શ્રમભવન”, પહેલો માળ, રૂસ્‍તમ કામા માર્ગ, ગન હાઉસ ની બાજુમાં , ખાનપુર, અમદાવાદ-૩૮૦ ૦૦૧

જીલ્લા ક્ક્ષાએ નીચે મુજબની કચેરીનો સંપક કરવો

  • નાયબ શ્રમ આયુક્તશ્રી,  અમદાવાદ, વડોદરા , સુરત, રાજકોટ
  • મદદનીશ શ્રમ આયુક્તશ્રી,  તમામ જીલ્લા
  • સયુંકત નિયામક ,ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટ
  •  ડેપ્યુટી ડાયરેક્ટ, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, તમામ જીલ્લા

આ પણ વાંચો

ડિજિટલ રૂપિયો | ઇ-રૂપિયો શું છે? | આ કેવી રીતે કામ...
અનુબંધમ રોજગાર પોર્ટલ 2022, મેળવો તમારા જિલ્લાની...

મળતા ફાયદાઓ અને યોજનાઓ :

યોજનાઓ

મહત્વપૂર્ણ લિંક :

સત્તાવાર website https://bocwwb.gujarat.gov.in/
registeration-benefits.htm
રજીસ્ટર કરવા અહીં ક્લિક કરો અહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

આ પણ વાંચો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

યોજનાની સત્તાવાર વેબસાઇટ શું છે

સત્તાવાર વેબસાઇટ https://bocwwb.gujarat.gov.in/registeration-benefits.htm છે

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@sarkarimahititeam

લેખન સંપાદન : ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ sarkarimahiti.net/ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર.

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Home
Latest Update
Yojana
Join Whatsapp