શ્રમયોગીનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?  અને  જાણો કયા-કયા ફાયદાઓ મળે છે?

શ્રમયોગીનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?  અને  જાણો કયા-કયા ફાયદાઓ મળે છે?

ફોર્મ સાથે લેવાના જરૂરી દસ્તાવેજ

ફોર્મ સાથે લેવાના જરૂરી દસ્તાવેજ

૧.ઉમર અંગેનો પુરાવો માટે ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ ૨.રેશનકાર્ડ તેના પરિવારની વિગત માટે ૩.છેલ્લા વર્ષમાં ઓછામાં ઓછા ૯૦ દિવસ બાંધકામ ની પ્રવુતિ કરેલ  છે તે અંગેનું  સ્વ પ્રમાણિત પ્રમાણપત્ર

ફોર્મ સાથે લેવાના જરૂરી દસ્તાવેજ

ફોર્મ સાથે લેવાના જરૂરી દસ્તાવેજ

૪.બેંકમાં એકાઉન્ટ નંબર માટે પાસબુક ની નકલ સ્વપ્રમાણીત વ્યવસાય અંગેનું પ્રમાણપત્ર ૫.સ્વપ્રમાણીત આવક અંગેનું પ્રમાણપત્ર ૬.બેંકમાં એકાઉન્ટ નંબર માટે પાસબુક ની નકલ ૭.પાસપોટ સાઈઝ ના ત્રણ ફોટોગ્રાફ્સ

બાંધકામ શ્રમયોગી તરીકે નોધણી કરવા માટે ક્યાં જવું

બાંધકામ શ્રમયોગી તરીકે નોધણી કરવા માટે ક્યાં જવું

– ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ “શ્રમભવન”, પહેલો માળ, રૂસ્‍તમ કામા માર્ગ, ગન હાઉસ ની બાજુમાં , ખાનપુર, અમદાવાદ-૩૮૦ ૦૦૧

જીલ્લા ક્ક્ષાએ નીચે મુજબની કચેરીનો સંપક કરવો

જીલ્લા ક્ક્ષાએ નીચે મુજબની કચેરીનો સંપક કરવો

– નાયબ શ્રમ આયુક્તશ્રી,  અમદાવાદ, વડોદરા , સુરત, રાજકોટ – મદદનીશ શ્રમ આયુક્તશ્રી,  તમામ જીલ્લા – સયુંકત નિયામક ,ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટ – ડેપ્યુટી ડાયરેક્ટ, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, તમામ જીલ્લા

મળતા ફાયદાઓ અને યોજનાઓ :

મળતા ફાયદાઓ અને યોજનાઓ :

– ધનવંતરી આરોગ્ય રથ – સ્થળાંતરીત શ્રમયોગીના બાળકો માટે હોસ્ટેલ સહાય યોજના – શ્રમિક અન્નપુર્ણાં યોજના – વ્યવસાયિક રોગોને કારણે થતી બીમારીઓમાં સહાય યોજના – અંત્યેષ્ઠિ સહાય યોજના – શિક્ષણ સહાય યોજના

મળતા ફાયદાઓ અને યોજનાઓ :

મળતા ફાયદાઓ અને યોજનાઓ :

– ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના – અટલ પેન્શન યોજના – પ્રધાન મંત્રી સુરક્ષા બીમા યોજના – આકસ્મિક મૃત્યુ સહાય યોજના – પ્રસૂતિ સહાય યોજના – હોસ્ટેલ સુવિધા યોજના – શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના