કુંવરબાઈનું મામેરું યોજના 2023 । Kunwar Bai Nu Mameru Yojana 2023, નવી વિગતો સાથે...
કુંવરબાઈનું મામેરું યોજના 2023 પાત્રતાના માપદંડ
– આવક મર્યાદાનું ધોરણ ૬,૦૦,૦૦૦/- છે.– યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીમાં લગ્નપ્રસંગે આપવામાં આવે છે.
– આવક મર્યાદાનું ધોરણ ૬,૦૦,૦૦૦/- છે.– યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીમાં લગ્નપ્રસંગે આપવામાં આવે છે.
કુંવરબાઈનું મામેરું યોજના 2023 સહાયનું ધોરણ
- ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની - જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.
- ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની - જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.
કુંવરબાઈનું મામેરું યોજના 2023 નિયમો અને શરતો
- અનુસૂચિત જાતિઓને અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર
-વાર્ષિક આવકમર્યાદા રૂ₹.૧,૨૦,૦૦૦/-
- અનુસૂચિત જાતિઓને અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર -વાર્ષિક આવકમર્યાદા રૂ₹.૧,૨૦,૦૦૦/-
લગ્ન નોંધણી સમયે રજુ કરવામાં આવતું ફોર્મ(લગ્ન વિજ્ઞપ્તિનું ફોર્મ)
– બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
– સ્વ-ઘોષણા (Self-Declaration)
લગ્ન નોંધણી સમયે રજુ કરવામાં આવતું ફોર્મ(લગ્ન વિજ્ઞપ્તિનું ફોર્મ)– બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)– સ્વ-ઘોષણા (Self-Declaration)