PGCIL ભરતી 2022 @powergrid.in

800 થી વધુ જગ્યા માટે ભરતી 

પોસ્ટનું નામ 

1) ફિલ્ડ એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ)  – 50 જગ્યાઓ 2) ફિલ્ડ એન્જિનિયર (ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન)  – 15 જગ્યાઓ 3) ફિલ્ડ એન્જિનિયર (IT)  – 15 જગ્યાઓ

પોસ્ટનું નામ 

4) ફિલ્ડ સુપરવાઇઝર (ઇલેક્ટ્રિકલ)  – 480 જગ્યાઓ 5)ફીલ્ડ સુપરવાઈઝર (ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન)  – 240 જગ્યાઓ

શૈક્ષણિક લાયકાત 

1) ફિલ્ડ એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ):  – BE/ B.Tech/ B.Sc (Engg.)/ BE (Power Engg.)  2) ફિલ્ડ એન્જિનિયર (ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન):  – BE/B.Tech/ B.Sc (Engg.) 

શૈક્ષણિક લાયકાત 

3) ફિલ્ડ એન્જીનિયર (IT):  – BE/B.Tech/ B.Sc (Engg.)  4) ફિલ્ડ સુપરવાઇઝર (ઇલેક્ટ્રિકલ):  – ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ 3 વર્ષનો ડિપ્લોમા. 

શૈક્ષણિક લાયકાત 

5) ફિલ્ડ સુપરવાઈઝર (ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન):   – પૂર્ણ સમયનો ડિપ્લોમા