Updates Trending

Latest : તલાટી લેખિત પરીક્ષાની સંભવિત તારીખ જાહેર, હસમુખ પટેલે ટ્વીટ કરી આપી જાણકારી

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

તલાટી લેખિત પરીક્ષાની સંભવિત તારીખ જાહેર : પંચાયત સેવા પસંદગી બોર્ડ તલાટીની લેખિત પરીક્ષા 23 ની જગ્યાએ 30 એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે.આ આર્ટિકલ તમે સરકારીમાહિતીના માધ્યમ થી વાંચી રહિયા છે , (સરકારીમાહિતી ડોટ કોમ) દ્વારા ચલાવવામાં આવે છે. .

તલાટી લેખિત પરીક્ષાની સંભવિત તારીખ જાહેર

જોબ રિક્રુટમેન્ટ બોર્ડગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પોસ્ટનું નામતલાટી કમ મંત્રી
તલાટી પરીક્ષા તારીખનવી તારીખ જાહેર કરવામાં આવશે
કોલ લેટર ડાઉનલોડ કરોખૂ જ ટૂંક સમયમાં
જોબનો પ્રકારગુજરાત સરકારી નોકરીઓ
કોલ લેટર ડાઉનલોડ વેબસાઇટojas.gujarat.gov.in
સત્તાવાર વેબસાઇટhttp://gpssb.gujarat.gov.in/

આ પણ વાંચો

Latest : જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ જાહેર
સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના 2023

મહત્વપૂર્ણ નોંધ : પંચાયત બોર્ડ દ્વારા હજી પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં નથી આવી, આજે અમે હસમુખ પટેલે સર એ મુકેલ ટ્વીટ દ્વારા માહિતી મુકેલ છે , આ પોસ્ટ અમે 16 ફેબ્રુઆરી 2023 ના રોજ પબ્લિશ કરેલ છે , જયારે પણ નવી તારીખ આવશે ત્યારે આ પોસ્ટમાં અપડેટ કરવામાં આવશે, માટે રોજ સરકારીમાહિતી વેબસાઈટ ની મુલાકાત લેતા રેહજો

ગુજરાત તલાટી અભ્યાસક્રમ 2022

તલાટી પરીક્ષા 2022 માટેનો અભ્યાસક્રમ અહીં આપવામાં આવ્યો છે, તમે OMR આધારિત પરીક્ષા સાથે તમારા પેપર્સ પૂર્ણ કરવા માટેના પ્રશ્નોની કુલ સંખ્યા, કુલ સંખ્યા અથવા ગુણ અને કુલ સમય ચકાસી શકો છો. તમારે અહીં આપેલા મર્યાદિત સમય ગાળામાં તમારી પરીક્ષા પૂર્ણ કરવાની રહેશે.

  • પ્રશ્નની કુલ સંખ્યા – 100
  • પરીક્ષાનો કુલ સમય – 1 કલાક.
  • કુલ ગુણ – 100

વિષય મુજબનું વજન 

  • (1) સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન* – 50 ગુણ
  • (2) ગુજરાત ભાષા અને વ્યાકરણ- 20 ગુણ
  • (3)અંગ્રેજી ભાષા અને વ્યાકરણ – 20 ગુણ
  • (4) સામાન્ય ગણિત. – 10 માર્ક્સ શોર્ટકોડ

નોંધ: અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે

આ પણ વાંચો

વર્કિંગ વુમન હોસ્ટેલ માટેની યોજના...
AICTE – ખાસ વિકલાંગ વિદ્યાર્થીઓ (ડિગ્રી) માટે સક્ષમ શિષ્યવૃત્તિ યોજના

મહત્વપૂર્ણ લિંક :

GPSSB જુનિયર ક્લાર્કની સત્તાવાર વેબસાઇટhttp://gpssb.gujarat.gov.in/
હસમુખ પટેલનું ટ્વીટઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
તલાટી લેખિત પરીક્ષાની સંભવિત તારીખ જાહેર
તલાટી લેખિત પરીક્ષાની સંભવિત તારીખ જાહેર

આ પણ વાંચો

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી સરકારીમાહિતી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : sarkarimahiti.net ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ સરકારીમાહિતી) [તમે આ લેખ sarkarimahiti.net ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp