Updates Trending Uncategorized

GPSC માં વિવિધ જગ્યાઓ માટે ભરતી 2022, આજથી ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

GPSC માં વિવિ જગ્યાઓ માટે ભરતી 2022 : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા કુલ એકાઉન્ટ ઓફિસર વર્ગ 1, એકાઉન્ટ ઓફિસર વર્ગ 2, આદર્શ નિવાસી શાળાના આચાર્ય, કાર્યપાલક ઈજનેર (સિવિલ) વર્ગ 1, નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), નાયબ કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ), મદદનીશ ઈજનેર (સિવિલ), મદદનીશ ઈજનેર (મિકેનિકલ) જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. સતાવાર વેબસાઇટ https://gpsc-ojas.gujarat.gov.in/ GPSC Bharti 2022 | 

GPSC માં વિવિધ જગ્યાઓ માટે ભરતી 2022 હાઇલાઇટ્સ

સંસ્થા નુ નામગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) 
પોસ્ટનું નામએકાઉન્ટ ઓફિસર વર્ગ 1
એકાઉન્ટ ઓફિસર વર્ગ 2
આદર્શ નિવાસી શાળાના આચાર્ય
કાર્યપાલક ઈજનેર (સિવિલ) વર્ગ 1
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ)
નાયબ કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ)
મદદનીશ ઈજનેર (સિવિલ)
મદદનીશ ઈજનેર (મિકેનિકલ)
જાહેરાત નંબર:21/2022-23 થી 27/2022-23
કુલ જગ્યાઓ306
જોબનો પ્રકાર

આ પણ વાંચો

ગુજરાત પોલીસની ‘સિટીઝન ફર્સ્ટ’ એપ , વધુ જાણો

મોબાઈલથી કમાણી કરો:દરરોજ 5000 રૂપિયા

પોસ્ટનું નામ: વિવિધ જગ્યાઓ

એકાઉન્ટ ઓફિસર વર્ગ 112
એકાઉન્ટ ઓફિસર વર્ગ 215
આદર્શ નિવાસી શાળાના આચાર્ય વર્ગ 219
કાર્યપાલક ઈજનેર (સિવિલ) વર્ગ 106
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) વર્ગ 222
નાયબ કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ) વર્ગ 207
મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ 2125
મદદનીશ ઈજનેર (મિકેનિકલ) વર્ગ 2100

આ પણ વાંચો- ફ્રી માં Netflix, Hotstar, Amazon Primeનુ સબ્સ્ક્રિપશન 1 વર્ષ

GPSC ભરતી 2022 શૈક્ષણિક લાયકાત :

  • ઉપયોગી લિંક નીચે સત્તાવાર જાહેરાતમાં વિગતો વાંચો .

પસંદગી પ્રક્રિયા: 

  • ઉમેદવારોની પસંદગી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અને કોમ્પ્યુટર પ્રાવીણ્ય કસોટીના આધારે કરવામાં આવશે.

GPSC ભરતી 2022 અરજી ફી :

  • જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂ. 100/- + લાગુ પોસ્ટલ શુલ્ક, જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારો અને ગુજરાત રાજ્યની અસુરક્ષિત શ્રેણીના આર્થિક રીતે નબળા વિભાગ અને ભૂતપૂર્વ. સર્વિસમેન અને પીએચ ઉમેદવારોને ફીની જરૂર નથી. જ્યારે અન્ય રાજ્યોના અનામત વર્ગના ઉમેદવારોએ નિયત અરજી ફી ચૂકવવાની રહેશે.

GPSC ભરતી કેવી રીતે અરજી કરવી :

  • રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે 

આ પણ વાંચો- ફ્રી માં Netflix, Hotstar, Amazon Primeનુ સબ્સ્ક્રિપશન 1 વર્ષ

મહત્વપૂર્ણ તારીખો:

GPSC જાહેરાત પ્રસિદ્ધ તારીખ15/10/2022
ઓનલાઈન અરજી શરૂ તારીખ15/08/2022 (પ્રારંભ 01:00 PM)
ઓનલાઈન અરજી સમાપ્ત તારીખ01/11/2022 (01:00 વાગ્યા સુધી)

મહત્વપૂર્ણ લિંક: 

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

GPSC માં વિવિધ જગ્યાઓ માટે ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?

GPSC ભરતીની છેલ્લી તારીખ 01 નવેમ્બર 2022 છે

GPSC ભરતીની માટેની સત્તાવાર વેબસાઇટ શું છે

GPSC ભરતીની સત્તાવાર વેબસાઇટ https://gpsc.gujarat.gov.in/ છે

GPSC માં વિવિધ જગ્યાઓ માટે ભરતી 2022
GPSC માં વિવિધ જગ્યાઓ માટે ભરતી 2022

લેખન સંપાદન : [તમે આ લેખ sarkarimahiti.net ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp