Updates Trending

સરકારી ભરતી: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ભરતી 2023

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ભરતી 2023 : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પરિસરના તમામ અનુદાનિત અને સ્વનિર્ભર પ્રોગ્રામોમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩–૨૪ દ૨મ્યાન વિવિધ વિષયોની ૧૧ માસ કરાર આધારિત કામચલાઉ આસિસ્ટન્ટ પ્રોફેસ૨ (હંગામી કરાર આધારીત) કામચલાઉ ટીચીંગ આસિસ્ટન્ટ(હંગામી કરાર આધારીત) ની જગ્યા માટે ઓનલાઈન અ૨જીઓ વિનામૂલ્યે મંગાવવામાં આવે છે.

રસ ધરાવતા ઉમેદવારોએ તા.૨૪૦૩/૨૦૨૩ ના સાંજે ૬:૦૦ કલાક સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. વિસ્તૃત માહિતી યુનિવર્સિટી વેબસાઈટ www.vnsgu.ac.in. ૫૨ ઉપલબ્ધ છે. VNSGU Bharti 2023 ની વધુ વિગતો જેમ કે વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો નીચે આપેલ છે,આ આર્ટિકલ તમે સરકારીમાહિતીના માધ્યમ થી વાંચી રહિયા છે , (સરકારીમાહિતી ડોટ કોમ) દ્વારા ચલાવવામાં આવે છે.

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ભરતી 2023 ની હાઇલાઇટ્સ

સંસ્થા નુ નામવીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી – VNSGU
પોસ્ટનું નામઆસિસ્ટન્ટ પ્રોફેસ૨
અરજી કરવાની છેલ્લી તારીખ24/03/2023
અરજી મોડઓનલાઇન
સત્તાવાર વેબસાઇટhttps://vnsgu.ac.in

આ પણ વાંચો

Job Update : ગુજરાત ભરતી 2023  @Sarkarimahiti.net પર
પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના | PMMS | મેળવો 3000 સુધી શિષ્યવૃત્તિ

VNSGU ભરતી 2023

પોસ્ટ નામઆસિસ્ટન્ટ પ્રોફેસ૨

શૈક્ષણિક લાયકાત :

  • મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે માટે નીચે આપેલ નોટિફિકેશન વાંચો .
પોસ્ટનું નામપેલેવલ
આસિસ્ટન્ટ પ્રોફેસ૨25,000 પ્રતિમાસ ફિક્સ 

VNSGU ભરતી 2023 માટે અરજી કઈ રીતે કરવી ?

  1. સૌ પ્રથમ VNSGU ની સત્તાવાર વેબસાઈટ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  2. હવે VNSGU ની સત્તાવાર વેબસાઈટ https://www.vnsgu.ac.in/ પર જઈ Recruitment અથવા Career ના સેકશન માં જાવ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
  3. અરજી ફોર્મ ભરો
  4. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  5. અરજીપત્રકની પ્રિન્ટ કાઢો

આ પણ વાંચો

તમારા કામનું: ફક્ત 71 રૂપિયાનું રોકાણ અને મેચ્યોરિટી પર મળશે 48 લાખ...
15 દિવસમાં મેળવો રોજગાર...

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ24 માર્ચ 2023

મહત્વપૂર્ણ લિંક :

જાહેરાત 1અહીં ક્લિક કરો
જાહેરાત 2અહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ભરતી 2023 ની છેલ્લી તારીખ શું છે?

VNSGU ભરતી 2023 છેલ્લી તારીખ 24 માર્ચ 2023 છે

VNSGU ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે

VNSGU ની સત્તાવાર વેબસાઇટ https://vnsgu.ac.in છે

આ પણ વાંચો

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ભરતી 2023
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ભરતી 2023

લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી સરકારીમાહિતી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : sarkarimahiti.net ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ સરકારીમાહિતી) [તમે આ લેખ sarkarimahiti.net ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp