Join Telegram Channel Join Now

સરકારી ભરતી: ધોરણ 12 પાસ માટે SSC Bharti 2023 | ઓનલાઈન અરજી કરો | છેલ્લી તારીખ | સૂચના

SSC Bharti 2023 : ધોરણ 12 પાસ માટે SSC ભરતી 2023 : સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 1600 ક્લાર્ક અને વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેર કરવામાં આવી છે.  લાયકાત ધરાવતા ઉમેદવારે આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. SSC ભરતી 2023 માટે વધુ વિગતો જેમ કે વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો નીચે આપેલ છે.

SSC Bharti 2023

SSC ભરતી 2023

પોસ્ટ નામકુલ જગ્યા
ક્લાર્ક અને વિવિધ જગ્યાઓ1600

SSC ભરતી 2023: શૈક્ષણિક લાયકાત

  • શૈક્ષણિક લાયકાત અને અનુભવ તમે જાહેર કરાયેલ સત્તાવાર સૂચના પર ચકાસી શકો છો

આ પણ વાંચો

Job Update : ગુજરાત ભરતી 2023  @Sarkarimahiti.net પર
પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના | PMMS | મેળવો 3000 સુધી શિષ્યવૃત્તિ

SSC Bharti 2023 શેડ્યૂલ

છેલ્લી તારીખ08 જૂન 2023

SSC ભરતીમાં અરજી કેવી રીતે કરવી ?

  • SSC ભરતી માટે અરજી કરવા સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ડીટેઇલ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
  • હવે SSC ની ઓફીસીયલ વેબસાઈટ https://ssc.nic.in/Portal/Apply પર જઈ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી જરૂરી ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન મોડથી ફી ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ લિંક :

ભરતી પોર્ટલhttps://ssc.nic.in/
સત્તાવાર સૂચનાઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – SSC Bharti 2023

SSC ભરતી ની છેલ્લી તારીખ શું છે?

SSC ભરતી ની છેલ્લી તારીખ 08 જૂન 2023 છે.

SSC ભરતી ની સત્તાવાર વેબસાઇટ શું છે

SSC ભરતી ની સત્તાવાર વેબસાઇટ https://ssc.nic.in/ છે.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp