ApplyOnline Trending Updates

શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) મુખ્ય 2023 પરીક્ષાની ગુણ ચકાસણીની ફી ઓનલાઇન સ્વીકારવાનું ટેકનિકલ કારણોસર હાલ બંંધ કરેલ છે

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) – ૨૦૨૩ મુખ્ય પરીક્ષાની ગુણ ચકાસણીની ફી ઓનલાઇન સ્વીકારવાનું ટેકનિકલ કારણોસર હાલ બંંધ કરેલ છે. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત દ્વારા નવી નોતીફીકેસન જાહેર કરવામાં આવેલ છે. સદરહું ફી તા. ૨૨-૦૮-૨૦૨૩ થી તા. ૨૬-૦૮-૨૦૨૩ દરમ્યાન ઓનલાઇન ભરી શકાશે.

શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) મુખ્ય 2023 પરીક્ષાની ગુણ ચકાસણીની ફી ઓનલાઇન સ્વીકારવાનું ટેકનિકલ કારણોસર હાલ બંંધ

મંડળનું નામરાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર
આર્ટિકલનું નામશિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) મુખ્ય 2023 પરીક્ષાની ગુણ ચકાસણીની ફી ઓનલાઇન સ્વીકારવાનું ટેકનિકલ કારણોસર હાલ બંંધ
આર્ટિકલની કેટેગરી Sarkari Result 
ઓનલાઇન સ્વીકારવા ની તારીખ૨૨-૦૮-૨૦૨૩ થી તા. ૨૬-૦૮-૨૦૨૩
રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલgseb21@gmail.com
ઓફિસિઅલ વેબસાઈટhttps://www.sebexam.org/

પરીક્ષાની ગુણ ચકાસણીની ઓનલાઇન ફી સ્વીકારવાની તારીખ

ઉમેદવારો પોતાની ફી ભરવા માંગતા હોય તે ઉમેદવારો રાજ્ય પરીક્ષા બોર્ડનીવેબસાઇટ https://www.sebexam.org/ પર તારીખ ૨૨-૦૮-૨૦૨૩ થી તા. તારીખ ૨૬-૦૮-૨૦૨૩ સુધી ઓનલાઈન ફી ભરી શકશે. વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ જોતા રહેવું.

મહત્વપૂર્ણ લિંક્સ :

સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp