Trending ApplyOnline Updates

સરકારી ભરતી : RNSBL bharti 2023 | રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા જુનિયર એક્ઝિક્યુટિવ અને પટાવાળાની જગ્યાઓની ભરતી…

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

RNSBL bharti 2023 : રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ (RNSBL) દ્વારા જુનિયર એક્ઝિક્યુટિવ (ટ્રેની) અને પટાવાળાની જગ્યાઓની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાયક ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે. આ આર્ટિકલ માં આપણે પોસ્ટની સંખ્યા, પોસ્ટનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે વિષે વિસ્તૃત માહિતી મેળવીશું.

RNSBL bharti 2023

સંસ્થાનું નામરાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ
આર્ટિકલનું નામRNSBL bharti 2023
આર્ટિકલ કેટેગરીLatest Job , Sarkari Result
અરજી કરવાની છેલ્લી તારીખ26/07/23
અરજી મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://jobs.rnsbindia.com/

લાયકાત

પ્રથમ વર્ગ સ્નાતક (કલા સિવાય) અથવા અનુસ્નાતક (કલા સિવાય).
કોઈપણ સહકારી બેંક અથવા કોઈપણ નાણાકીય સંસ્થામાં 2 વર્ષનો અનુભવ ઉમેદવાર કોમ્પ્યુટરના જ્ઞાનથી વાકેફ હોવા જોઈએ (ફ્રેશર્સ અરજી કરી શકે છે


નોકરીનું સ્થાન

  • ગાંધીધામ
  • બરોડા
  • સુરત
  • જેતપુર
  • ઉપલેટા
  • ધોરાજી
  • મોરબી
  • મોરબી

મહત્વપૂર્ણ લિંક્સ

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવાઅહી ક્લિક કરો
sarkarimahiti.net હોમ પેજઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડવાઅહી ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp