Updates ApplyOnline Trending

સરકારી ભરતી : નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ભરતી 2023 | NAU Requiretment 2023,પગાર ધોરણ રૂ.25000/માસિક

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ભરતી 2023 : NAU Reqruitment 2023 | નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી દ્વારા યંગ પ્રોફેશનલ સંશોધન સહયોગી માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 05/08/2023 છે. ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ભરતીની વધુ માહિતી નીચે આપેલ છે.

નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ભરતી 2023 |NAU Reqruitment 2023

સંસ્થાનું નામનવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી
આર્ટિકલનું નામનવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ભરતી 2023
આર્ટિકલ કેટેગરીLatest Job , Sarkari Result
અરજી મોડઓનલાઈન
અરજી કરવાની શરૂઆતની તારીખ31/07/2023
અરજી કરવાની છેલ્લી તારીખ05/08/2023
સત્તાવાર વેબસાઈટhttps://nau.in/

અરજી કઈ રીતે કરવી?

રસ ધરાવતા ઉમેદવારોને ઓફિસિઅલ જાહેરાતમાં આપેલા સરનામે જરૂરી દસ્તાવેજો મોકલવા વિનંતી કરવામાં આવે છે.

NAU ભરતી 2023 શૈક્ષણિક લાયકાત

B. Sc. (ઓનર્સ) 60% માર્કસ સાથે કૃષિ. એમ.એસ.સી.ની ડિગ્રી ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક્સ

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપ માં જોડાવાઅહી ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp