Updates Trending

Job Update : IPPB ભરતી 2023, છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2023 : વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

IPPB ભરતી 2023 : ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ભરતી 2023 : IPPB Bharti 2023: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (India Post Payments Bank) એટલે કે આઇપીપીબી (IPPB)માં નોકરીની તક છે. આઇપીપીબી દ્વારા ઓનલાઇન એપ્લિકેશન મોડ દ્વારા નિયમિત / કરારના આધારે સ્કેલ 2, 3, 4, 5, 6, અને 7માં વિવિધ જગ્યાઓ (બેકલોગ સહિત) પર ભરતી માટે નોટિફિકેશન (Job notification)ની જાહેરાત કરી છે.

આ નોકરી માટે ઉચ્છુક અને પાત્ર ઉમેદવારો વેબસાઇટ www.ippbonline.com પર જઈને 28 ફેબ્રુઆરી 2023 સુધીમાં ઓનલાઇન અરજી (Online job application for IPPB) કરી શકે છે. આ પોસ્ટ માટેની ઓનલાઇન અરજીઓ 22 ફેબ્રુઆરી 2023ના રોજથી શરૂ થઈ ચુકી છે. અરજીની અન્ય કોઈ રીત સ્વીકારવામાં આવશે નહીં.આ આર્ટિકલ તમે સરકારીમાહિતીના માધ્યમ થી વાંચી રહિયા છે , (સરકારીમાહિતી ડોટ કોમ) દ્વારા ચલાવવામાં આવે છે.

IPPB ભરતી 2023

સંસ્થા નુ નામઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ભરતી 2023
પોસ્ટનું નામIPPB ભરતી 2023 સૂચના
કુલ જગ્યા41
પસંદગી પ્રક્રિયાપરીક્ષા/મુલાકાત
છેલ્લી તારીખ 28/02/2023
સત્તાવાર વેબસાઇટhttps://ippbonline.com/

આ પણ વાંચો

વર્કિંગ વુમન હોસ્ટેલ માટેની યોજના...
AICTE – ખાસ વિકલાંગ વિદ્યાર્થીઓ (ડિગ્રી) માટે સક્ષમ શિષ્યવૃત્તિ યોજના

પોસ્ટનું નામ:

  • જુનિયર એસોસિયેટ (IT): 15 જગ્યાઓ
  • આસિસ્ટન્ટ મેનેજર (IT): 10 જગ્યાઓ
  • મેનેજર (IT): 9 જગ્યાઓ
  • સિનિયર મેનેજર (IT): 5 જગ્યાઓ
  • ચીફ મેનેજર (IT): 2 જગ્યાઓ

શૈક્ષણિક લાયકાત

  • જે ઉમેદવારો પોસ્ટ માટે અરજી કરવા માગે છે તેઓ અહીં ઉપલબ્ધ વિગતવાર સૂચના દ્વારા શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા ચકાસી શકે છે.

IPPB Recruitment 2023 ક્યાં અરજી કરવી

  • રસ ધરાવતા ઉમેદવારો કે જેઓ ઉપર દર્શાવેલ પાત્રતા માપદંડોને પરિપૂર્ણ કરે છે તેઓ નિયત ફોર્મેટમાં સહી કરેલ અરજીની સ્કેન કરેલી નકલ સાથેનો ઈમેઈલ મોકલી શકે છે (પરિશિષ્ટ I તરીકે જોડાયેલ) ઉમેદવારના તે જ ઈમેઈલ આઈડી પરથી careers@ippbonline.in પર વિગતવાર રેઝ્યૂમે મોકલી શકે છે.

મહત્વપૂર્ણ તારીખો

  • અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ:  28 ફેબ્રુઆરી 2023

મહત્વપૂર્ણ લિંક

ભરતીની નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ફોર્મ ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

આ પણ વાંચો

પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના | PMMS | મેળવો 3000 સુધી શિષ્યવૃત્તિ
સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના 2023

આ પણ વાંચો

IPPB ભરતી 2023
IPPB ભરતી 2023

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી સરકારીમાહિતી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : sarkarimahiti.net ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ સરકારીમાહિતી) [તમે આ લેખ sarkarimahiti.net ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp