Gujarat ST Bus Pass Online 2023 : ડિજિટલ ગુજરાતના નિર્માણમાં વાહનવ્યવહાર વિભાગની નવતર પહેલ : એસટી બસમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓ-મુસાફરો હવે ઘરે બેઠા પાસ મેળવવા ઓનલાઇન અરજી પ્રક્રિયા કરી શકશે.
Table of Contents
Gujarat ST Bus Pass Online 2023
યોજનાનુ નામ | ST મુસાફરી પાસ ઓનલાઇન |
વિભાગનુ નામ | Gujarat State Road Transport Corporation |
લાભાર્થી | વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે |
સુવિધા | કન્સેસન (Concession) પાસ ઓનલાઇન |
સતાવાર વેબસાઇટ | @ pass.gsrtc.in |
ઈ- પાસ સિસ્ટમ 12 જૂન 2023 થી શરુ થશે
ઈ- પાસ સિસ્ટમ પ્રવેશોત્સવ કન્યા કેળવણી ની સાથે તા.૧૨/૬/૨૦૨૩ ના રોજ થી કાર્યરત થશે જેની નોંધ લેશો
વિદ્યાર્થીઓ માટે ST બસનો પાસ ઓનલાઇન કેવી રીતે કાઢવો?
- મુસાફરી પાસ ઓનલાઇન કઢાવવા માટે સૌ પ્રથમ સતાવાર વેબસાઇટ @ pass.gsrtc.in ઓપન કરો.
- ત્યારબાદ ત્યાં Student Pass System સિલેક્ટ કરો
- ત્યારબાદ તમારૂ નવુ રજીસ્ટ્રેશન કરો.
- તેમાં માંગવામા આવેલી જરૂરી માહિતી સબમીટ કરો.
મુસાફરો માટે ST બસનો પાસ ઓનલાઇન કેવી રીતે કઢાવો?
- એસ.ટી. મા નિયમિત દરરોજ મુસાફરી કરતા લોકો એ હવે પાસ કઢાવવા માટે ST ડેપોએ રૂબરૂ નહિ જવુ પડે. સતાવાર વેબસાઇટ પર જાતે જ ઓનલાઇન પાસ કઢાવી શકસે. આ પાસ કઢાવવા માટેની પ્રક્રિયા જાણીએ.
- મુસાફરી પાસ ઓનલાઇન કઢાવવા માટે સૌ પ્રથમ સતાવાર વેબસાઇટ @ pass.gsrtc.in ઓપન કરો.
- ત્યારબાદ ત્યાં Passanger Pass System સિલેક્ટ કરો
- ત્યારબાદ તમારૂ નવુ રજીસ્ટ્રેશન કરો.
- તેમાં માંગવામા આવેલી જરૂરી માહિતી સબમીટ કરો.
મહત્વપૂર્ણ લિંક્સ
ગુજરાત એસ.ટી. પાસ ઓનલાઇન કઢાવવા | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો –
ગુજરાત એસ.ટી. બસ પાસ ઓનલાઇન કઢાવવા સત્તાવાર વેબસાઈટ કઈ છે?
ગુજરાત એસ.ટી. બસ પાસ ઓનલાઇન કઢાવવા સત્તાવાર વેબસાઈટ https://pass.gsrtc.in/ છે
ગુજરાત એસ.ટી. બસનો પાસ કોણ કોણ કઢાવી શકશે ?
ગુજરાત એસ.ટી. બસ નો પાસ વિદ્યાર્થીઓ-મુસાફરો હવે ઘરે બેઠા પાસ કઢાવી શકશે
Conclusion – સમાપન
આ લેખ દ્વારા, અમે તમને વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે ST બસનો પાસ ઓનલાઇન કઢાવો @ pass.gsrtc.in સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
Leave a Comment