ApplyOnline Trending Updates

VMC Recruitment 2023 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 55 જગ્યાઓ પર નોકરી મેળવવાની સુવર્ણ તક, પગાર ₹ 50,000 સુધી..

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

VMC Recruitment 2023 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ 55 જગ્યાઓ માટે ભરતી જાહેર,સતાવાર વેબસાઇટ https://vmc.gov.in પર ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થઇ છે,અરજી કરવાની છેલ્લી તારીખ 21/12/2023

VMC Recruitment 2023

જાહેરાતમાં જણાવ્યા અનુસાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ માટેની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

VMC ભરતીમાં ફોર્મ કેવી રીતે ભરવું

આ માટે ઉમેદવારોએ https://vmc.gov.in વેબસાઈટ પર અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની https://vmc.gov.in વેબસાઇટ પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચુક જોતા રહેવું.

VMC ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

આ માટે ઉમેદવારોએ તા ૨૧/૧૨/૨૦૨૩ સુધી દરમ્યાન તમારી અરજી રજીસ્ટર એડી અથવા સ્પીડ પોસ્ટ નોટિફિકેશન માં આપેલ સ્થળ પર મોકલવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક:

હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓહવે જોડાઓ
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp