ApplyOnline Trending Updates

GUJCET Exam Date Change : ગુજકેટ પરીક્ષાની તારીખમાં કરાયો ફેરફાર, હવે ગુજકેટની પરીક્ષા 31મી માર્ચે લેવાશે..

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

GUJCET Exam Date Change : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ-૨૦૨૪ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ-૨૦૨૪ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે, 2જી એપ્રિલના બદલે 31મી માર્ચે લેવાશે ગુજકેટની પરીક્ષા લેવાશે

GUJCET Exam Date Change

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે, ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની ડિગ્રી એન્જિનીયરીંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ-૨૦૨૪ની પરીક્ષા તા.૦૨/૦૪/૨૦૨૪ ને મંગળવારના રોજ યોજવામાં આવનાર હતી.

ગુજકેટ ૨૦૨૪ ની પરીક્ષા તારીખમાં ફેરફાર

ઉક્ત તારીખે CBSE બોર્ડની પરીક્ષા હોવાથી ગુજકેટ-૨૦૨૪ ની પરીક્ષા તા.૦૨/૦૪/૨૦૨૪ ના બદલે તા.૩૧/૦૩/૨૦૨૪ ને રવિવારના રોજ યોજવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ/વાલીશ્રીઓ, વિદ્યાર્થીઓ તથા સંબંધિત તમામે નોંધ લેવી.

મહત્વપૂર્ણ લિંક:

હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓહવે જોડાઓ
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp