Updates Trending

Talati Exam Date 2023: તલાટી પરીક્ષાની સંભવિત તારીખ જાહેર, જાણો ક્યારે લેવાશે પરીક્ષા

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

Talati Exam Date 2023: તલાટી પરીક્ષા તારીખ: તલાટી પરીક્ષાની સંભવિત તારીખ જાહેર : GPSSB ના અધ્યક્ષ હસમુખભાઈ પટેલ દ્વારા ટ્વિટ કરીને તલાટી પરીક્ષા ની નવી તારીખમાં ફેરફાર જણાવ્યું છે તલાટી ની પરીક્ષા 30મી એપ્રિલના રોજ લેવાય તેવી શક્યતા જાહેર કરી છે આ અગાઉ તલાટી ની પરીક્ષા 23મી એપ્રિલના રોજ લેવાય તેવી શક્યતા હતી. તેના બદલે હવે પછી તલાટી ની પરીક્ષા 30 મી એપ્રિલના રોજ લઈ શકાય તેવી શક્યતાઓ છે.

તલાટી પરીક્ષાની સંભવિત તારીખ જાહેર

જોબ રિક્રુટમેન્ટ બોર્ડગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પોસ્ટનું નામતલાટી કમ મંત્રી
સંભવિત તલાટી પરીક્ષા તારીખ30 એપ્રિલ 2023 – સંભવિત તારીખ
જોબનો પ્રકારગુજરાત સરકારી નોકરીઓ
કોલ લેટર ડાઉનલોડ વેબસાઇટojas.gujarat.gov.in
સત્તાવાર વેબસાઇટhttp://gpssb.gujarat.gov.in/

હસમુખ પટેલે ટ્વીટ કરી આપી જાણકારી

મહત્વપૂર્ણ નોંધ : પંચાયત બોર્ડ દ્વારા હજી પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં નથી આવી, હસમુખ પટેલે સર એ 23 માર્ચ 2023 ના રોજ ટ્વીટ દ્વારા માહિતી મુકેલ છે , આ પોસ્ટ અમે 24 માર્ચ 2023 ના રોજ પબ્લિશ કરેલ છે , જયારે પણ નવી તારીખ આવશે ત્યારે આ પોસ્ટમાં અપડેટ કરવામાં આવશે, માટે રોજ માહિતીએપ વેબસાઈટ ની મુલાકાત લેતા રેહજો

આ પણ વાંચો

પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના | PMMS | મેળવો 3000 સુધી શિષ્યવૃત્તિ
સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના 2023

ગુજરાત તલાટી અભ્યાસક્રમ 2023

તલાટી પરીક્ષા 2022 માટેનો અભ્યાસક્રમ અહીં આપવામાં આવ્યો છે, તમે OMR આધારિત પરીક્ષા સાથે તમારા પેપર્સ પૂર્ણ કરવા માટેના પ્રશ્નોની કુલ સંખ્યા, કુલ સંખ્યા અથવા ગુણ અને કુલ સમય ચકાસી શકો છો. તમારે અહીં આપેલા મર્યાદિત સમય ગાળામાં તમારી પરીક્ષા પૂર્ણ કરવાની રહેશે.

  • પ્રશ્નની કુલ સંખ્યા – 100
  • પરીક્ષાનો કુલ સમય – 1 કલાક.
  • કુલ ગુણ – 100

વિષય મુજબનું વજન 

  • (1) સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન* – 50 ગુણ
  • (2) ગુજરાત ભાષા અને વ્યાકરણ- 20 ગુણ
  • (3)અંગ્રેજી ભાષા અને વ્યાકરણ – 20 ગુણ
  • (4) સામાન્ય ગણિત. – 10 માર્ક્સ શોર્ટકોડ

નોંધ: અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે

મહત્વપૂર્ણ લિંક :

GPSSB જુનિયર ક્લાર્કની સત્તાવાર વેબસાઇટhttp://gpssb.gujarat.gov.in/
હસમુખ પટેલનું ટ્વીટઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
તલાટી પરીક્ષાની સંભવિત તારીખ જાહેર
તલાટી પરીક્ષાની સંભવિત તારીખ જાહેર

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp