Updates

પાનકાર્ડ આધાર કાર્ડ 31 માર્ચ પહેલા કરો લિંક, આ 50 વ્યવહાર બંધ થશે

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

પાનકાર્ડ આધાર કાર્ડ 31 માર્ચ પહેલા કરો લિંક હવે આપણા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લીંક કરાવવાનુ ફરજીયાત બનાવ્યુ છે. જેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. ત્યારબાદ પાન કાર્ડ સાથે આધાર લીંક કરાવેલ નહિ હોય તો ઘણા કામ અટકી પડશે.

પાનકાર્ડ આધાર કાર્ડ 31 માર્ચ પહેલા કરો લિંક

પોસ્ટનું નામપાનકાર્ડ આધાર કાર્ડ 31 માર્ચ પહેલા કરો લિંક
કેટેગરીPancard Adhar card
વિભાગIncome Tax Department
જરૂરી દસ્તાવેજોઈ-આધાર કાર્ડ, પાન કાર્ડ
આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ31 માર્ચ, 2023
વેબસાઈટincometax.gov.in

31 માર્ચ પહેલા કરો આધાર પાન લીંક

પાન કાર્ડ અને આધાર લિંક કરવા માટે હાલ 1000 રૂપિયાનો દંડ ભરવો પડે છે. પાન સાથે આધાર ની લીંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. ત્યારબાદ જો તમે પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો, પાનકાર્ડ આધાર કાર્ડ 31 માર્ચ પહેલા કરો લિંક તો તેનાથી તમારા પાન કાર્ડ સાથે જોડાયેલા ઘણા કામ અટકી જશે.

સૌથી અગત્યનુ તો તમારુ ઇન્કમ ટેક્ષ રિટર્ન ભરવાનું તો બંધ થઇ જ જશે, સાથે જ તમે પાન કાર્ડ સાથે સંકળાયેલ અન્ય સુવિધાઓ નો પણ લાભ નહીં લઇ શકો. આથી તમામ લોકોએ વહેલી તકે આ કામ પુરૂ કરવા CBDT દ્વારા સૂચના આપવામા આવી છે.

આધારની સાથે તમારો પાન કાર્ડ કઈ રીતે લીંક કરવો

  • https://www.incometax.gov.in/iec/foportal પર જાઓ,
  • ‘Quick Links’ સેકસન હેઠળ ‘Link Aadhaar’ વિકલ્પ પર ક્લીક કરો.
  • ત્યારબાદ આધાર નંબર અને ચૈન નંબર રજૂ કરો તેમજ સ્કીન પર આપેલ નિર્દેશોનું પાલન કરીને E-Pay Tax functionality ના માધ્યમથી રૂા. ૧૦૦૦/- વિલંબ ફીની ચુકવણી કરો.
  • એક વખત ચૂકવણી પ્રક્રિયા પૂરી થયા પછી ફરીવાર Link Aadhaar સેકશન પર જાઓ અને પોતાનું નામ, મોબાઈલ નંબર આધાર નંબર એન ચૈન નંબર લખો.
  • I agree to validate my Aadhaar Details’ વિકલ્પની પસંદગી કરીને વિગતને સત્યાપિત કરો અને Link Aadhaar વિકલ્પ પર ક્લીક કરો.
  • તમારા મોબાઈલ પર પ્રાપ્ત ઓટીપીને રજૂ કરો અને લીંક કરવાની પ્રક્રિયાને પૂરી કરવા માટે “Validate’ પર ક્લીક કરો.

પાન કાર્ડ સાથે આધારકાર્ડ લિંક માટેની છેલ્લી તારીખ કઈ છે ?

  • પાન કાર્ડ સાથે આધારકાર્ડ લિંક માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે

મહત્વપૂર્ણ લિંક પાન કાર્ડ અને આધાર કાર્ડ લીંક :

લિંક છે કે નહિ ચેક કરોઅહીં ક્લિક કરો
ઓનલાઇન લિંક કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
પાનકાર્ડ આધાર કાર્ડ 31 માર્ચ પહેલા કરો લિંક
પાનકાર્ડ આધાર કાર્ડ 31 માર્ચ પહેલા કરો લિંક

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક માટેની સત્તાવાર વેબસાઇટ શું છે

પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક માટેની સત્તાવાર વેબસાઇટ https://www.incometax.gov.in/iec/foportal/ છે.

પાન કાર્ડ સાથે આધારકાર્ડ લિંક માટેની છેલ્લી તારીખ કઈ છે ?

પાન કાર્ડ સાથે આધારકાર્ડ લિંક માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp