ApplyOnline Trending Updates

SEB TAT (HS) Exam 2023 Final Answer Key Declared : http://ojas.gujarat.gov.in …

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

SEB TAT (HS) Exam 2023 Final Answer Key Declared : શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) (TAT-HS)-2023″ પરીક્ષા ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવેલ છે.| રાજય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષા ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવેલ છે. ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષા (07/08/2023) લેવામાં આવેલ હતી. T શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) (TAT-HS)-2023″ પરીક્ષાના A કેટેગરીના પ્રશ્નપત્રની ફાઇનલ આન્સર કી ડીકલેર કરવામાં આવી છે, જેની ઓફિસિઅલ લિંક નીચે આપવામાં આવેલ છે.

SEB TAT (HS) Exam 2023 Final Answer Key Declared

મંડળનું નામગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર
આર્ટિકલનું નામSEB TAT (HS) Exam 2023 Final Answer Key Declared
SEB નું full ફોર્મState Examination Board
આર્ટિકલની કેટેગરી Answer Key , Sarkari Result
પરિક્ષા તારીખ૦7/૦8/2023 (રવિવાર) ના રોજ
ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષા ફાઇનલ આન્સર કી જાહેર જાહેર તારીખ20/૦8/2023
ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષાની આન્સર કીpdf ફાઈલમાં
રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલgseb21@gmail.com
ઓફિસિઅલ વેબસાઈટhttp://ojas.gujarat.gov.in

શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) (TAT-HS)-2023″ પરીક્ષા ફાઇનલ આન્સર કી જાહેર

રાજય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) પરીઇનલ આન્સર કી જાહેર કરવામાં આવેલ છે. ઉમેદવારોએ ઓફિસિઅલ ફાઈનલ આન્સર કી ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ છે. ગુજરાતી માધ્યમના તમામ વિષય ની લિંક આપવામાં આવેલ છે. લિંક પર ક્લિક કરતા આન્સર કી pdf ફાઈલમાં ડાઉનલોડ થઇ જશે.

SEB TAT (HS) Exam 2023 Final Answer Key Direct Download Link :

મહત્વપૂર્ણ લિંક્સ :

ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષાની ફાઈનલ આન્સર કી ડાઉનલોડ કરવાઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp