Updates Trending

Rath Yatra 2023 Live Ahmedabad : જગન્નાથ રથયાત્રા લાઈવ પ્રસારણ, જાણો ક્યાં પહોંચી રથયાત્રા

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

Rath Yatra 2023 Live Ahmedabad : મિત્રો અષાઢી બીજ વિશે તો તમે જાણતા જ હશો અષાઢી બીજ એ ભગવાન જગન્નાથની યાત્રા આખા ભારતમાં રથયાત્રા નીકળે છે આજે આપણે આ વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જગન્નાથ યાત્રા અમદાવાદ ખાતે બહુ મોટા પાયે ઉજવણી થાય છે કઈ કઈ જગ્યાએથી નીકળશે અને ક્યારે કેટલા વાગે નીકળશે એ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

Rath Yatra 2023 Live Ahmedabad

સવારે 4:00 કલાકે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવશે અને સવારે 4:30 કલાકે મહાભોગ ની પ્રસાદ ખીચડી ભોગની પ્રસાદ આપવામાં આવશે સવારે 5:30 થી 6:00 વાગ્યા સુધીમાં ભગવાનને રથમાં બિરાજિત કરવામાં આવશે અને ત્યારબાદ યાત્રાની શરૂઆત કરવામાં આવશે.

રથયાત્રા ની શરૂઆત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રથ ખેંચી શુભારંભ કરવામાં આવશે રથયાત્રા ની શરૂઆત સવારે સાત અને પાંચ કલાકે શરૂઆત થશે માનનીય સાહેબ શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સંપૂર્ણ વિધિવત યાત્રા શરૂઆત કરશે.

જગન્નાથ ભગવાનનું મુખ્ય મંદિર ઓરિસ્સાના પુરીમાં આવેલું છે પૂરી ખાસ કરીને રથયાત્રાને રથયાત્રા માટે પ્રખ્યાત થયેલું છે આ યાત્રા અષાઢી બીજ એટલે કે અષાઢ મહિનાના બીજા દિવસે શોભાયાત્રા કરવામાં આવે છે જગન્નાથપુરીની યાત્રા હતા સૌથી જૂનો હિન્દુ વ્રત ઉત્સવ માનવામાં આવે છે ગુજરાતમાં પણ અમદાવાદમાં આ ખૂબ જ મોટી છે તેમજ કૃષ્ણ મંદિરમાં અનેક જગ્યાએ નાની મોટી યાત્રા જોવા મળે છે આ તહેવારમાં ત્રણ દેવતાઓનો સમાવેશ થાય છે જેમાં એક જગન્નાથ ભગવાન અને તેમના ભાઈ બલભદ્ર ભગવાન અને તેમની બહેન સુભદ્રાજી આમ ત્રણને પ્રશ્ન બેસાડી ગામમાં ફેરવી અને ગુડ ડે મંદિરમાં લાવવામાં આવે છે આ નાના મંદિરમાં તેઓ એક અઠવાડિયા સુધી નિવાસ કરે છે અને ત્યારબાદ તેઓ જગન્નાથ મંદિરમાં ફરીથી પધારે છે

અમદાવાદ રથયાત્રાના આકર્ષણો

  • 18 શણગારેલા ગજરાજો
  • 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રકો
  • 30 અંગ કસરત પ્રયોગ સાથેના અખાડા
  • 18 ભજન મંડળીઓ
  • 3 બેન્ડબાજા
  • 1200 જેટલા ખલાસી ભાઇઓ
  • 2000 જેટલા સાધુ સંતો

આ પણ વાંચો

સરકારી યોજના ગુજરાત 2023
ગુજરાત ભરતી 2023 @Sarkarimahiti.net પર,

અમદાવાદ રથયાત્રા કઈ કઈ જગ્યાએથી નીકળશે :

અમદાવાદ રથયાત્રા કઈ કઈ જગ્યાએથી નીકળશે એની માહિતી સરકાર દ્વારા એક મેપ દ્વારા આપવામાં આવી છે જે નીચે મુજબ છે

અમદાવાદ રથયાત્રાનો સમય અને સ્થળ:

  • સવારે 7-05 મંદિરથી રથયાત્રાનો શુભારભ થશે
  • સવારે 9-00 મ્યુનિસિપલ કોર્પોરેશન
  • સવારે 9-45 રાયપુર ચકલા
  • સવારે 10-30 ખાડીયા ચાર રસ્તા
  • સવારે 11-15 કાલુપુર સર્કલ
  • બપોરે 12-00 સરસપુર
  • બપોરે 1-30 સરસપુરથી પરત ફરશે
  • બપોરે 2-00 કાલુપુર સર્કલ
  • બપોરે 2-30 પ્રેમ દરવાજા
  • બપોરે 3-15 દિલ્હી ચકલા
  • બપોરે 3-45 શાહપુર દરવાજા
  • બપોરે 4-30 આર સી હાઇસ્કુલ
  • સાંજે 5-00 ઘી કાંટા
  • સાંજે 5-45 પાનકોર નાકા
  • સાંજે 6-30 માણેકચોક
  • સાંજે 8-30 નીજ મંદિર પરત

મહત્વપૂર્ણ લિંક:

જગન્નાથ રથયાત્રા લાઈવઅહીંથી જુઓ
રથયાત્રા મહોત્સવ ની સંપૂર્ણ માહિતી PDFClick Here
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓહવે જોડાઓ
ટેલિગ્રામમાં જોડાઓહવે જોડાઓ
હોમ પેજ જોવા માટે અહિયાં ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp