Updates ApplyOnline Trending

IPL 2024 list: તમામ 10 ટીમોએ રીટેઈન અને રીલીઝ કરાયેલા ખેલાડીઓની લિસ્ટ જાહેર કરી, માહી ફરી પોતાનો જલવો દેખાળશે; જુઓ અહીં ક્લિક કરીને..

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

IPL 2024 list: કોલકાતા નાઈટ રાઈડર્સે સૌથી વધુ 12 ખેલાડીઓને રિલીઝ કર્યા. તે જ સમયે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સે 11-11 ખેલાડીઓને મુક્ત કર્યા હતા.

IPL 2024 list: કેશ ટ્રેડ ઓફ ડીલ બાદ મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં સામેલ કર્યો છે જ્યારે શુભમન ગિલને ગુજરાત ટાઈટન્સનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે તમામ 10 ફ્રેન્ચાઈઝીએ રિટેન અને રીલીઝ કરાયેલા ખેલાડીઓની સંપૂર્ણ યાદી જાહેર કરી દીધી છે. તમને જણાવી દઈએ કે IPL 2024 માટે ખેલાડીઓની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં થવા જઈ રહી છે. આ પહેલીવાર હશે જ્યારે IPLની હરાજી ભારતમાં નહીં પણ દુબઈમાં થશે. બીજી તરફ બેન સ્ટોક્સ અને જો રૂટ આ IPL રમવાના નથી. તેણે આઈપીએલમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.

૧) દિલ્લી કેપિટલ્સ (Delhi Capitals Player List 2024)

દિલ્લી કેપિટલ્સ રિટર્ન ખેલાડી Delhi Capitals Retained Players

અભિષેક પોરેલ, નોર્તજે, અક્ષર પટેલ, ડેવીડ વોર્નર, ઇશાંત શર્મા, કુલદીપ યાદવ, લલીત યાદવ, ન્ગીડી, મીશેલ માર્શ, મુકેશ કુમાર, પ્રવીણ દુબે, પૃથ્વી શો, રીષભ પંત, ખલીલ એહમદ, વીકી ઓસવાલ, યશ ધુલ

દિલ્લી કેપિટલ્સ રિલીઝ ખેલાડી Delhi Capitals Released Players

અમાન ખાન, વ્હેતન સાકરીયા, કમલેશ નાગરકોટી, મનીષ પાંડે, મુસ્તફીજુર રેહમાન. ફીલ સોલ્ટ, પ્રીયમ ગર્ગ, રોસો, રીપલ પટેલ, પોવેલ, સરફરાજ ખાન

૨) રાજેસ્થાન રોયલ્સ (Rajasthan Royals Player List 2024)

રાજેસ્થાન રોયલ્સ રિટર્ન ખેલાડી Rajasthan Royals Retained Players

સંજુ સેમસન,રિયાન પરાગ,રવિચંદ્રન અશ્વિન,જોસ બટલર,ડોનોવન ફરેરા,નવદીપ સૈની,કુલદીપ સેન,એડમ ઝમ્પા,શિમરોન, હેટમાયર, યશસ્વી જયસ્વાલ, કુણાલ સિંહ રાઠોડ, ધ્રુવ જુરેલ, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા, અવેશ ખાન રાજેસ્થાન રોયલ્સ રિલીઝ ખેલાડી Rajasthan Royals Released Players

૩) પંજાબ કિંગ્સ (Punjab Kings Player List 2024)

પંજાબ કિંગ્સ રિટર્ન ખેલાડી Punjab Kings Retained Players અર્શદિપ સિંઘ, તાજડે, હરપ્રીત બાર, હરપ્રીત ભાટીયા, જિતેશ શર્મા, જોની બેર્સ્ટો, રબાડા, લીવીંગ્સ્ટન, નાથન એલીસ, પ્રભસિમરન સિંઘ, રાહુલ ચહર, રીશી ધવન, સેમ કરન, શીખર ધવન, શીવમ દુબે, સિકંદર રજા, કવેરપ્પા

૪) સનરાઇઝર હૈદરાબાદ (Sunrisers Hyderabad Player List ૨૦૨૪)

સનરાઇઝર હૈદરાબાદ રિટર્ન ખેલાડી Sunrisers Hyderabad Retained Players વોશિંગ્ટન સુંદર, અનમોલપ્રીત સિંહ, એડન માર્કરામ, ગ્લેન ફિલિપ્સ, મયંક અગ્રવાલ, મયંક માર્કંડે, ફઝલહક ફારૂકી, અભિષેક શર્મા, ટી નૈતિન, હેનવીન. ક્લાસેન, ઉપેન્દ્રસિંહ યાદવ, સનવીર સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, રાહુલ ત્રિપાઠી, ભુવનેશવ્ર કુમાર, ઉમરાન મલિક, કાર્તિક ત્યાગી, અબ્દુલ સમદ

સનરાઇઝર હૈદરાબાદ રિલીઝ ખેલાડી Sunrisers Hyderabad Released Players

હેરી બ્રુક, કાર્તિક ત્યાગી, અકીલ હુસૈન, આદિલ રાશિદ., વિવરંત શર્મા, સમર્થ વ્યાસ

૫) મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians Player List ૨૦૨૪)

મુંબઈ ઇન્ડિયન્સ રિટર્ન ખેલાડી Mumbai Indians Retained Players આકાશ મઢવાલ, અર્જુન તેંડુલકર, કેમેરન ગીન, બ્રેવીસ, ઇશાન કિશન, બેહરેંદ્રોફ, જસપ્રીત બુમરાહ, કાર્તિકેય સિંઘ, તિલક વર્મા, નેહલ વધેરા, પિયુશ ચાવલા, રોહિત શર્મા, શેફર્ડ, શેમ્સ મુલાની, સુર્યકુમાર યાદવ, ટીમ ડેવીડ, વિષ્ણુ વિનોદ મુંબઈ ઇન્ડિયન્સ રિલીઝ ખેલાડી Mumbai Indians Released Players ક્રિશ જોર્ડન, યાન્સેન, શોકીન, રીચાર્ડસન, જોફ્રા આર્ચર, અર્શદ ખાન, રાઘવ ગોયલ, રમનદિપ સિંઘ, રોલે મેરેડિથ, સંદ્પ વરીયર, સ્ટુબસ

૬) લખનવ સુપર જાયન્ટ (Lucknow Super Giants Player List ૨૦૨૪)

લખનવ સુપર જાયન્ટ રિટર્ન ખેલાડી Lucknow Super Giants Retained Players અમિત મિશ્રા, આયુશ બદોની, દિપક હુડા, દેવદત પડ્ડીકલ, ગોથમ, કેએલ રાહુલ, કૃણાલ પાંડયા, કાયલ મેયરસ, માર્કસ સ્ટોઇનીસ, માર્ક વુડ, મયંંક યાદવ, મોહસીન ખાન, નવીન ઉલ હક, નીકોલસ પુરણ, પ્રેરક માંકડ, ક્વીંટન ડી કોક, રવી બિશનોઇ, યશ ઠાકુર, યુધવીર ચરક લખનવ સુપર જાયન્ટ રિલીઝ ખેલાડી Lucknow Super Giants Released Players અરપીત ગુલજેરીયા, ડેનીયલ સેમ્સ, જયદેવ ઉનડકટ, કર શર્મા, કરૌણ નાયર, મનન વહોરા, શેગડે, સ્વપ્નીલ સિંઘ

૭) ગુજરાત ટાઇટન (Gujarat Titans Player List ૨૦૨૪)

ગુજરાત ટાઇટન રિટર્ન ખેલાડી Gujarat Titans Retained Players અભીનવ સદારંગાની, સાઇ સુદર્શન, દર્શન નાલકંદે, ડેવીડ મીલર, હાર્દિક પાંડયા, જયંત યાદવ, જોશ લીટલ, વીલીયમસન, મેથ્યુ વેડ, મોહમ્મદ શમી, મોહિત શર્મા, નૂર એહમદ, સાઇ કિશોર, રાહુલ તેવટીયા, સુભમન ગીલ, વિજય શંકર, રીધીમાન સહા ગુજરાત ટાઇટન રિલીઝ ખેલાડી Gujarat Titans Released Players અલ્જારી જોસેફ, દાશુન શનાકા, કે.એસ.ભરત, ઓડીન સ્મીથ, પ્રદીપ સંગવાન, શીવમ માવી, ઉર્વીલ પટેલ, યશ દયાલ

૮) ચેનાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings Player List ૨૦૨૪)

ચેનાઈ સુપર કિંગ્સ રિટર્ન ખેલાડી Chennai Super Kings Retained Players અજય મંડાલ, અજીંકયા રહાણે, દિપક ચહર, ડેવોન કોન્વે, મહેશ તીક્ષણા, પથીરાણા, મીશેલ સેન્ટનર, મોઇન અલી, મહેંદ્રસિંહ ધોની, મુકેશ ચૌધરી, નિશાંત સિંધુ, પ્રશાંત સોલંકી, રાજવર્ધન, રવિંદ્ર જાડેજા, ર્તુરાજ ગાયકવાડ, રાશીદ, શીવમ દુબે, સીમરજીત સિંઘ, તુશાર દેશપાંડે ચેનાઈ સુપર કિંગ્સ રિલીઝ ખેલાડી Chennai Super Kings Released Players આકાશ સિંઘ, અંબાતી રાયડુ, બેન સ્ટોકસ, ભગત વર્મા, પ્રીટોરીયસ, કાયલ જેમીસન, સિસાંદા મગલા, સેનાપતિ

૯) કોલકાતા નાઈટ રાઇડર (Kolkata Knight Riders Player List ૨૦૨૪)

કોલકાતા નાઈટ રાઇડર રિટર્ન ખેલાડી Kolkata Knight Riders Retained Players આંદ્રે રસેલ, અનુકુલ રોય, હર્શીત રાણા, જેસન રોય, નિતીશ રાણા, ગુરબાજ, રીંકુ સિંઘ, શ્રેયસ ઐયર, સુનીલ નારાયન, સુયાસ શ્ર્મા, વૈભવ અરોરા, વરુણ ચક્ર્વર્તી, વેંકટેશ ઐયર કોલકાતા નાઈટ રાઇડર રિલીઝ ખેલાડી Kolkata Knight Riders Released Players આર્યા દેસાઇ, ડેવીડ વાઇસ, ઝોંસન ચાર્લસ, ખેજરોલીયા, લીટન દાસ, લોકી ફર્ગ્યુસન, મનદીપ સિંઘ, એન.જગદિશન, શકીબ ઉલ હસન, શાર્દુલ ઠાકુર, ટીમ સાઉથી, ઉમેશ યાદવ

૧૦) રોયલ ચેલેન્જર બેંગ્લોર (Royal Challengers Bangalore Player List 2024)

રોયલ ચેલેન્જર બેંગ્લોર રિટર્ન ખેલાડી Royal Challengers Bangalore Retained Players ફાફ ડુ પ્લેસિસ, સુયશ પ્રભુદેસાઈ, વિલ જેક્સ, મહિપાલ લોમરોર, કરણ શર્મા, મયંક ડાગર, વિશાલ વિજયકુમાર, આકાશ રે મોહમ્મદ, સિરાજ દીપ, ગ્લેન મેક્સવેલ, વિરાટ કોહલી, રજત પાટીદાર, હિમાંશુ શર્મા, રાજન કુમાર, અનુજ રાવત, દિનેશ કાર્તિક, મનોજ ભંડાગે, સિરાજ રોયલ ચેલેન્જર બેંગ્લોર રિલીઝ ખેલાડી Royal Challengers Bangalore Released Players જોશ હેઝલવુડ, માઈકલ બ્રેસવેલ, ડેવિડ વિલી, વેઇન પાર્નેલ, અવિનાશ સિંહ, સિદ્ધાર્થ કૌલ, કેદાર જાધવ, વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, ફિન એલન, સોનુ યાદવ

મહત્વપૂર્ણ લિંક:

હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓહવે જોડાઓ
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp