Updates ApplyOnline Trending

Gujarat Go Green Shramik Yojana 2023 : શ્રમિકોને ઇલેક્ટ્રિક સ્કુટર ખરીદવા રૂ. 30000 ની સબસીડી…

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

Gujarat Go Green Shramik Yojana 2023 : Go Green Shramik Yojana આ યોજના ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગ દ્વારા ગુજરાત શ્રમ યોગી કલ્યાણ બોર્ડ અને ગુજરાત બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન બોર્ડ હેઠળ શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ સંગઠિત ક્ષેત્ર અને બાંધકામ ક્ષેત્રના મજૂરો, ઔદ્યોગિક કામદારો અને ITI વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ-વ્હીલરની ખરીદી પર 30000 સબસિડી આપવામાં આવશે.

આ યોજના હેઠળ મળતી સબસિડી મેળવવા માટે શ્રમયોગી ઓનલાઈન અરજી કરી શકે છે. બેટરી સંચાલિત થ્રી-વ્હીલરના વેચાણ બાદ સબસિડીની રકમ સીધી ડીલરના ખાતામાં જમા થશે.

ગુજરાત ગો ગ્રીન શ્રમિક યોજના 2023 ના લાભો | Gujarat Go Green Shramik Yojana 2023


બાંધકામ મજૂર: બેટરી સંચાલિત થ્રી-વ્હીલરની એક્સ-શો રૂમ કિંમતના 50% અથવા રૂ. 30,000/- બેમાંથી જે ઓછું હોય તે અને RTO નોંધણી કર અને રોડ ટેક્સ પર એક વખતની સબસિડી.

ITI વિદ્યાર્થીઓ: બેટરી સંચાલિત થ્રી-વ્હીલરની ખરીદી પર રૂ.12,000ની સબસિડી મેળવી શકે છે. બેટરી સંચાલિત થ્રી-વ્હીલરના વેચાણ બાદ સબસિડીની રકમ સીધી ડીલરના ખાતામાં જમા થશે.

ઔદ્યોગિક કામદારો: બેટરી સંચાલિત થ્રી-વ્હીલરની એક્સ-શો રૂમ કિંમતના 30% અથવા રૂ. 30,000/- બેમાંથી જે ઓછું હોય તે સબસિડી તરીકે ચૂકવવામાં આવશે અને RTO રજીસ્ટ્રેશન ટેક્સ અને રોડ ટેક્સ પર વન-ટાઇમ સબસિડી મેળવી શકે છે.

Gujarat Go Green Shramik Yojana 2023 યોજના 2023 નો ઉદ્દેશ

  • બેટરી સંચાલિત ટુ-વ્હીલરના ઉપયોગને પ્રોત્સાહિત કરવું
  • બાંધકામ કામદારો, ઔદ્યોગિક કામદારો અને ITI વિદ્યાર્થીઓને ભારત સરકારના “ગ્રીન ઈન્ડિયા” મિશનમાં ભાગીદાર બનાવવા.
  • કાર્બન ઉત્સર્જન ઘટાડવું.
  • બેટરી સંચાલિત ટુ-વ્હીલરની ખરીદી માટે સબસીડી આપવી

ઓનલાઈન કેવી રીતે અરજી કરવી?

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ www.gogreenglwb.gujarat.gov.in ઓપન કરો.
  • પછી આ વેબસાઈટ પર ઉપર આપેલ “ Schemes” વિકલ્પ પર ક્લિક કરો.
  • ત્યારબાદ તેમાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલર સબસિડી પસંદ કરો.
  • સૌ પ્રથમ તમારી જરૂરી વિગતો દાખલ કરીને ઓનલાઈન નોંધણી કરો.
  • ત્યારબાદ અરજી માટે પૂછવામાં આવેલી જરૂરી વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિઅલ વેબસાઈટઅહી ક્લિક કરો
હોમ પેજ જોવા માટે અહિયાં ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવોઅહી ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp