Updates Trending

GSRTC નરોડા એપ્રેન્ટિસ ભરતી 2023 : ગુજરાત સ્ટેટ રોડ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે જાહેરાત

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

GSRTC નરોડા એપ્રેન્ટિસ ભરતી 2023 : ગુજરાત સ્ટેટ રોડ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

GSRTC નરોડા એપ્રેન્ટિસ ભરતી 2023 | ગુજરાત સ્ટેટ રોડ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન

વિભાગ નું નામગુજરાત સ્ટેટ રોગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન
આર્ટિકલ નું નામGSRTC નરોડા એપ્રેન્ટિસ ભરતી 2023
આર્ટિકલ ની કેટેગરીLatest Job , Sarkari Result
પોસ્ટનું નામએપ્રેન્ટિસ
અરજી કરવાની છેલ્લી તારીખ04/૦8/2023
અરજી મોડઓફલાઈન
GSRTC Full FormGujarat State Road Transport Corporation 
ઓફિસિઅલ વેબસાઈટgsrtc.in

જરૂરી લાયકાત અને પાત્રતા

એપ્રેન્ટિસ એક્ટ ૧૯૬૧ હેઠળ પ્રર્વતમાન નિયમાનુસાર (૧) વેલ્ડર (૨) પેઇન્ટર અને (૩) એમ. વી. બી. બી. ડના આઇ. ટી. આઇ પાસINCVT ફરજીયાત) અથવા જરુરી લઘુત્તમ લાયકાત ધોરણ ૧૦ / ૧૨ પાસ (કેશર) ઉમેદવારોને એપ્રેન્ટીસ તાલીમાર્થી તરીકે રોક્વાના હોઇ તેવા ઉમેદવારોએ https://apprenticeshipindia.org વેબસાઇટ ઉપર રજીસ્ટેશન કરી તેની હાર્ડ કોપી સાથે તા.૧૫/૦૭/૨૦૨૩ થી તા.૦૪/૦૮/૨૦૨૩ સુધી ૧૧:૦૦ થી ૧૪:૦૦ કલાકે જાહેર રજા સિવાય ફોર્મ મેળવીને તા.૦૫/૦૮/૨૦૨૩ સુધીમાં જમા કરાવવાનું રહેશે.

અરજી જમા કરાવવાનું સ્થળ :-

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ યંતાલય, નરોડા પાટીયા, અમદાવાદ-૩૮૨૩૪૬

મહત્વપૂર્ણ લિંક્સ

જાહેરાતઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp