Updates Trending

GSEB SSC Exam Result 2023 : ધોરણ 10 પરિણામ જાહેર, જુઓ તમારું ધોરણ 10 નું રીઝલ્ટ

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

GSEB SSC Exam Result 2023 : ધોરણ 10 પરિણામ જાહેર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10 પરિણામ 2023 જાહેર કરવામાં આવેલ છે , તમારે તમારું ધોરણ 10 રિઝલ્ટ 2023 કઈ રીતે ચેક કરવું જેની સંપૂર્ણ માહિતી આ આર્ટિકલ માં આપેલ છે.

ધોરણ 10 પરિણામ જાહેર

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
આર્ટિકલનું નામGSEB SSC Exam Result 2023
આર્ટિકલની કેટેગરીResult
પરિણામનું નામધોરણ 10 રિઝલ્ટ
પરિણામની તારીખ25/05/2023
વેબસાઈટgseb.org

આ પણ વાંચો

સરકારી યોજના ગુજરાત 2023
ગુજરાત ભરતી 2023 @Sarkarimahiti.net પર,

ધો.10નું બોર્ડનું પરિણામ 25 મે 2023 જાહેર થશે | GSEB SSC Result

આથી શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 વિદ્યાર્થીઓના પરિણામમાં કોઇ જ પ્રકારની ભૂલ રહે નહી તે માટે ખાસ થ્રી-લેયરની ચકાસણી કરવામાં આવી રહી છે. ચકાસણીની કામગીરી પૂર્ણ કર્યા બાદ માર્કશીટ તૈયાર કરવાની કામગીરી કરાશે. આથી તેના માટે અંદાજે પંદરેક દિવસ જેટલો સમય લાગશે. જેને પરિણામે ધો૨ણ-10નું પરિણામ 25 મે 2023 પ્રસિદ્ધ કરાશે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના પ્રથમ વીકમાં પ્રસિદ્ધ કરાય તેમ શિક્ષણ બોર્ડના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.

મહત્વપૂર્ણ ખાસ નોંધ : ધોરણ 10 નું રીઝલ્ટ 25 મે 2023 ના રોજ સવારે 8 વાગે જાહેર કરવામાં આવશે , માટે આ સરકારીમાહિતી વેબસાઈટ ની વિઝિટ કરતા રેહજો.  આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

ધોરણ 10 પરિણામ જાહેર સમાચાર | GSEB SSC Result

આજે તારીખ 25 મે 2023 ના રોજ ધોરણ 10 પરિણામ જાહેર કરવામાં આવેલ છે ત્યારે હવે માત્ર ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ પ્રસિદ્ધ કરવાનું બાકી છે. જોકે સામાન્ય પ્રવાહના અમુક વિષયના મધ્યસ્થ મૂલ્યાંકન માટે શિક્ષકો મળતા નહી હોવાથી કામગીરી થોડી ડિલે થવા પામી છે. પરંતુ હાલમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહ વિદ્યાર્થીઓની ઉત્તરવહીના મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જ્યારે હાલમાં પરિણામ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે.

ધોરણ 10 પરિણામ કેવી રીતે જોવું? | GSEB SSC Result

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ gseb.org ઓપન કરો.
  • ત્યારબાદ std 10 th result પર ક્લિક કરો.
  • તમારો બેઠક નંબર એન્ટર કરો.
  • screen પર તમારું રીઝલ્ટ આવી જશે.

મહત્વપૂર્ણ લિંક્સ

GSEB બોર્ડની વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ધોરણ 10 નું પરિણામ કેટલા વાગે જાહેર થશે ?

ધોરણ 10 નું પરિણામ સવારે 08:00 વાગે જાહેર કરવામાં આવશે

ધોરણ 10 નું પરિણામ કઈ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે ?

ધોરણ 10 નું પરિણામ gseb.org વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp