Updates Trending

GSEB SSC Result On Whatsapp : વોટ્સએપથી જાણી શકાશે ધોરણ 10 નું પરિણામ , જાણો કઈ રીતે જાણી શકાય ધોરણ 10 નું રીઝલ્ટ

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

GSEB SSC Result On Whatsapp : ધોરણ 10 પરિણામ વોટ્સએપથી જાણી શકાશે ,જાણો કઈ રીતે જાણી શકાય ધોરણ 10 નું રીઝલ્ટ, તાજેતર માં ધોરણ 10 ની બોર્ડ ની પરીક્ષાઓ પુરી થઇ અને હવે વિદ્યાર્થીઓ રીઝલ્ટની ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ધોરણ 10 પરિણામની તારીખ જાહેર કરી દેવામાં આવી છે,આ આર્ટિકલ માં અમે ધોરણ 10 નું રીઝલ્ટ ક્યારે આવશે તેની ચર્ચા કરીશું.

ધોરણ 10 પરિણામ વોટ્સએપથી જાણી શકાશે

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
આર્ટિકલનું નામGSEB SSC Result On Whatsapp
આર્ટિકલની કેટેગરીResult
પરિણામનું નામધોરણ 10 રિઝલ્ટ
પરિણામની તારીખ25/05/2023
વેબસાઈટgseb.org

આ પણ વાંચો

સરકારી યોજના ગુજરાત 2023
ગુજરાત ભરતી 2023 @Sarkarimahiti.net પર,

ધો.10નું બોર્ડનું પરિણામ 25 મે 2023 જાહેર કરાશે | GSEB SSC Result

આથી શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 વિદ્યાર્થીઓના પરિણામમાં કોઇ જ પ્રકારની ભૂલ રહે નહી તે માટે ખાસ થ્રી-લેયરની ચકાસણી કરવામાં આવી રહી છે. ચકાસણીની કામગીરી પૂર્ણ કર્યા બાદ માર્કશીટ તૈયાર કરવાની કામગીરી કરાશે. આથી તેના માટે અંદાજે પંદરેક દિવસ જેટલો સમય લાગશે. જેને પરિણામે ધો૨ણ-10નું પરિણામ 25 મે 2023 ના રોજ પ્રસિદ્ધ કરાશે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના પ્રથમ વીકમાં પ્રસિદ્ધ કરાય તેમ શિક્ષણ બોર્ડના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.

મહત્વપૂર્ણ ખાસ નોંધ : ધોરણ 10 નું રીઝલ્ટ બાબત વિવિધ સમાચારો પત્રો પરથી માહિતી એકત્રિત કરી આપ સુધી પહોંચાડીયે છીએ, તેથી સમાચારની ખાતરી અમે કરતા નથી.  આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

ધોરણ 10 પરિણામ કેવી રીતે જોવું? | GSEB SSC Result

  • સૌ પ્રથમ +916357300971 વોટ્સએપ નંબર તમારા મોબાઈલ માં સેવ કરી લો
  • ત્યારબાદ તમારો બેઠક નંબર લખી ને મોકલી આપો
  • screen પર તમારું રીઝલ્ટ આવી જશે.

મહત્વપૂર્ણ લિંક્સ

GSEB બોર્ડની વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ધોરણ 10 નું પરિણામ ક્યારે આવશે?

ધોરણ 10 નું પરિણામ 25 મે 2023 ના રોજ જાહેર કરાશેઓફિશિયલ માહિતી અનુસાર)

ધોરણ 10 નું પરિણામ કેટલા વાગે જાહેર થશે ?

ધોરણ 10 નું પરિણામ સવારે 08:00 વાગે જાહેર કરવામાં આવશે

ધોરણ 10 નું રીઝલ્ટ કઈ વેબસાઈટ પર પરિણામ આવશે ?

ધોરણ 10 નું રીઝલ્ટ gseb.org વેબસાઈટ પર આવશે.

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp