ApplyOnline Trending Updates

સરકારી ભરતી : GPSC Class1 & 2 Bharti 2023 | https://gpsc.gujarat.gov.in

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

GPSC Class1 & 2 Bharti 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિશાળ ભરતીની જાહેરાત Dy.SP, ડેપ્યુટી કલેકટર, મામલતદાર વગેરે પોસ્ટ માટે આવી ભરતી જેમ કે મામલતદાર વિભાગ અધિકારી સમાજ કલ્યાણ અધિકારી તાલુકા વિકાસ અધિકારી રાજ્ય કર અધિકારી વગેરે, ગુજરાત જાહેર સેવા આયોગ કમિશનની વેબસાઇટ https://gpsc.gujarat.gov.in અને https://gpsc-ojas.gujarat.gov.in પર જાહેરાત ઑનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 08/09/2023 છે.

GPSC Class1 & 2 Bharti 2023 :

સંસ્થાનું નામગુજરાત જાહેર સેવા આયો
આર્ટિકલનું નામGPSC Class 1/2 Bharti 2023
આર્ટિકલ કેટેગરીLatest JobSarkari Result
કુલ જગ્યાઓ293
નોકરી સ્થળગુજરાત
અરજી કરવાની શરુ તારીખ24/08/2023
અરજી કરવાની છેલ્લી તારીખ08/09/2023
અરજી મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://gpsc-ojas.gujarat.gov.in/

GPSC Class1 & 2 Reqruitment 2023 :

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તારીખ-24/08/2023 (13:00 PM) થી તારીખ-08/09/2023 11:59:00 PM) ઑનલાઇન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. વધુ વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી ફી, ઉંમર, ઉંમરમાં છૂટછાટ, અનુભવ, ઑનલાઇન એપ્લિકેશન મોડ જેવી તમામ પોસ્ટની મુખ્ય અને મહત્વપૂર્ણ વિગતો જાહેરાતમાં આપવામાં આવેલ છે.

પસંદગી પ્રક્રિયા :

  • પ્રિલિમ પરીક્ષા
  • મુખ્ય પરીક્ષા
  • ઇન્ટરવ્યુ

 

પોસ્ટનું નામ :

  • ફિઝીસિસ્ટ (પેરામેડિકલ), વર્ગ-2 – 03
  • સાયન્ટિફિક ઓફિસર (બાયોલોજી જુથ), વર્ગ-2 – 06
  • આસીસ્ટન્ટ કાયરેક્ટર/રિજિયોનલ ફાયર ઓફિસર વર્ગ-1- 02
  • ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) -05
  • નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી) – 25
  • જિલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળીઓ) –02
  • નાયબ નિમાયક (વિકસિત જાતિ) – 01
  • મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળીઓ)– 98
  • સેક્શન અધિકારી (સચિવાલય) – 25
  • સેક્શન અધિકારી (વિધાનસભા)-02
  • જિલ્લા નિરીક્ષક જમીન દફતર– 08
  • નગરપાલિકા મુખ્ય અધિકારી – 04
  • સરકારી શ્રમ અધિકારી : 28
  • સમાજ કલ્યાણ અધિકારી  – 04
  • રાજય વેરા અધિકારી : 67
  • મામલતદાર -12
  • તાલુકાવિકાસ અધિકારી – 11
  • નાયબકાર્ય પાલક ઇજનેર (યાંત્રિક), વર્ગ-2 (GWRDC) : 01
  • અધિક મદદનિશ ઇજનેર (યાંત્રિક), વર્ગ-3 (GWRDC) : 10
  • અધિક મદદનીશ ઇજનેર (સિવિલ), વર્ગ-3 (GWRDC) : 27
  • લઘુ ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-3 (GWRDC) : 44
  • સિનિયર સાયન્ટિફિક આસીસ્ટનન્ટ, વર્ગ-3 (GWRDC) : 02

GPSC Class1 & 2 Bharti 2023 ભરતી માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

GPSC Class1 & 2 Bharti 2023 ભરતી માટે ઓફિસિઅલ વેબસાઈટ https://gpsc-ojas.gujarat.gov.in/ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવાની ડાયરેક્ટ લિંક નીચે આપવામાં આવેલ છે.

મહત્વપૂર્ણ લિંક્સ :

ઓફિસિઅલ જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટેઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp