Updates ApplyOnline Trending

સરકારી ભરતી : Forest Department Bharti 2023 | વન્ય વિભાગ દ્વારા વન્યપ્રાણી મિત્રની ભરતી, જુઓ તમામ માહિતી

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

Forest Department Bharti 2023 : વન્ય વિભાગ દ્વારા વન્યપ્રાણી મિત્રની ભરતી, ગીર તેમજ બૃહદ ગીરમાં વન્ય પ્રાણી સંરક્ષણ માટેની સંકલિત યોજના હેઠળ તદ્દન હંગામી ધોરણે નિમણૂક થયાની 31/3/2024 સુધીના સમય માટે કરાર આધારિત માસિક રૂપિયા 2000 ના માદન વેતનથી નીચે દર્શાવેલ ગામોમાં વન્ય પ્રાણી મિત્ર ની નિમણૂક માટે રસ ધરાવતા ઉમેદવારો માટે લઘુત્તમ લાયકાત નીચે પ્રમાણે રહેશે.

Forest Department Bharti 2023

મંડળનું નામવન્ય વિભાગ જુનાગઢ
આર્ટિકલનું નામForest Department Bharti 2023
આર્ટિકલ કેટેગરીLatest Job, Sarkari Result
કુલ જગ્યા11
અરજી કરવાની છેલ્લી તારીખ8/07/2023
પસંદગી પ્રક્રિયાઈન્ટરવ્યું
સત્તાવાર વેબસાઈટhttps://forests.gujarat.gov.in/

નોકરીનું સ્થળ

  • જુનાગઢ : બલિયાવડ, ચોકલી
  • ભેસાણ : દૂધાળા, માલીડા, પાટલા, છોડવડી, મેંદપરા, સામતપરા
  • જુનાગઢ : પાદરીયા, ખાડિયા
  • સુત્રાપાડા: ધામલેજ

વન્યપ્રાણી મિત્રની ભરતી માટે લાયકાત

  • ઉમેદવાર જે તે ગ્રામ પંચાયત વિસ્તારના વતની અથવા તો ઓછામાં ઓછા છેલ્લા ત્રણ વર્ષથી જે ગ્રામ પંચાયતના વિસ્તારમાં રહેતા હોવા જોઈએ.
  • ઉમેદવારની ઉંમર જાહેરાત પ્રસિદ્ધ તારીખ રોજ 18 વર્ષથી ઓછી નહીં 25 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
  • અનુંજાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત તથા ઇ.ડબલ્યુ.એસ ઉમેદવાર માટે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો પ્રમાણે છૂટછાટ આપવામાં આવશે.
  • લાયકાત ધરાવતા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે રૂબરૂ મુલાકાત ના 50 ગુણ અને નીચે મુજબના શૈક્ષણિક લાયકાતના 50 ગુણ કુલ ગુણ મળી 100 ગુણમાંથી મેળવેલ ગુણના આધારે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે.
  • ઉમેદવાર બારમું ધોરણ પાસ કરેલ હોવા જોઈએ બારમું ધોરણ પાસ કરેલ ઉમેદવાર નહીં મળે તેવા સંજોગોમાં ધોરણ 10 પાસ ઉમેદવારને ધ્યાનમાં લેવામાં આવશે.

અરજી ફોર્મ મોકલવાનું સ્થળ

પરિક્ષેત્ર વન અધિકારીશ્રી, ડુંગર ઉત્તર રેન્જ, લીમડા ચોક, જૂનાગઢ – 362 001

મહત્વપૂર્ણ લિંક્સ

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવોઅહી ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp