ApplyOnline Trending Updates

Civil Works Exam Hall ticket 2023 : હોલટિકિટ ડાઉનલોડ કરો, વધુ માહિતી માટે અહીં જુઓ… 

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

Civil Works Exam Hall ticket 2023 : સમગ્ર શિક્ષા અંતર્ગત સિવિલ વર્કસની (સિવિલ ઇજનેર) કરાર આધારિત જગ્યા ભરવા લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સિવિલ એન્જીનિયરની પરીક્ષા તા.૨૩/૦૭/૨૦૨૩(રવિવાર) બપોરે ૩:૦૦ થી ૪:૩૦ કલાક દરમિયાન અમદાવાદ ખાતે નિયત કરેલ હતી, જે વરસાદના કારણે મોકૂફ રાખવામાં આવેલ હતી. હવે આ પરીક્ષા તા.૦૬/૦૮/૨૦૨૩(રવિવાર)ના રોજ અમદાવાદ ખાતે સવારે ૧૨:૦૦ થી ૧૩:૩૦ કલાક દરમિયાન યોજાશે. આ પરીક્ષા માટેની હોલટિકિટ તા.૩૧/૦૭/૨૦૨૩ (સોમવાર) થી તા.૦૬/૦૮/૨૦૨૩ ના રોજ ૧૨:૦૦ કલાક દરમિયાન http://www.sebexam.org વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે. જેની સંબંધિતોએ નોંધ લેવા વિનંતી.

Civil Works Exam Hall ticket 2023 | સિવિલ વર્ક્સ (સિવિલ ઇજનેર) ની પરીક્ષા હોલટિકિટ

મંડળનું નામગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર
આર્ટિકલનું નામCivil Works Exam Hall ticket 2023
આર્ટિકલની કેટેગરી Admit Card , Sarkari Result
હોલટિકિટ ડાઉનલોડ તારીખ31/07/23 — 06/08/2023
રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલgseb21@gmail.com
ઓફિસિઅલ વેબસાઈટhttp://www.sebexam.org

સિવિલ વર્ક્સ (સિવિલ ઇજનેર) ની પરીક્ષા હોલટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવું?

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ http://www.sebexam.org ઓપન કરો.
  • ત્યારબાદ લોગીન કરો.
  • સિવિલ વર્ક્સ (સિવિલ ઇજનેર) ની પરીક્ષા હોલટિકિટ પર ક્લિક કરો.
  • હોલ ટિકટ ડાઉનલોડ થઇ જશે.

મહત્વપૂર્ણ લિંક્સ

સિવિલ વર્ક્સ (સિવિલ ઇજનેર) ની પરીક્ષા હોલટિકિટઅહી ક્લિક કરો
ઓફિસિઅલ વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવોઅહી ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp