Updates ApplyOnline Trending

AMC Bharti 2023 : અમદાવાદ મહાનગર પાલિકામાં આવી સરકારી નોકરી, પગાર 67700, ફટાફટ ફોર્મ ભરો

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

AMC Bharti 2023 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત અમદાવાદ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણી સંગ્રહાલય અધિક્ષકની ખાલી જગ્યા ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ bharti માટે જરૂરી લાયકાત b.sc રાખવામાં આવેલ છે.અને પગાર ધોરણ માસિક 67700 આપવામાં આવશે.

AMC Bharti 2023

સંસ્થાનું નામઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટનું નામપ્રાણી સંગ્રહાલય અધિક્ષક
આર્ટિકલ નું નામAMC નોકરી 2023
આર્ટિકલ કેટેગરીLatest Job , Sarkari Result
પગાર ધોરણ67700
અરજી મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ15/07/2023
ઓફિસિઅલ વેબસાઈટhttps://ahmedabadcity.gov.in/

AMC Bharti 2023 માટે શૈક્ષણિક લાયકાત

  • B.Sc બાયોલોજી અથવા
  • BVSC અને HR 5-7 વર્ષનો અનુભવ

પસંદગી પ્રક્રિયા

  • લેખિત પરીક્ષા
  • ઈન્ટરવ્યુ

AMC Bharti 2023 અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ ahmedabadcity.gov.in ઓપન કરો.
  • ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
  • નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે માહિતી ભરો સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન કરો.
  • ઓનલાઈન અરજી ફી ચૂકવો.
  • પછી ફોટો, સાઈન અને ફોટો ઓળખ કાર્ડ અપલોડ કરો.
  • એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો
  • પ્રિન્ટઆઉટ લો.

મહત્વપૂર્ણ લિંક્સ

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
અરજી કરવા માટેઅહી ક્લિક કરો
ઓફિસિઅલ વેબસાઈટઅહી ક્લિક કરો
sarkarimahiti.com હોમ પેજઅહી ક્લિક કરો
અમારા whatsapp ગ્રુપમાં જોડવાઅહી ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp