Accidental Death of the Aid Scheme : આકસ્મિક મૃત્યુ / કાયમી અશક્તતા સહાય યોજના : બાંધકામ વ્યવસાયમાં રોકાયેલ શ્રમયોગીનું કામના સ્થળે અકસ્માતે મૃત્યુ થાય અથવા કાયમી અસમર્થ અને તેવી કાયમી અશક્તતા આવે તેવા કિસ્સામાં શ્રમિક તથા તેના વારસદારને આર્થિક સહાય પૂરી પાડવાનો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે.
Table of Contents
આ પણ વાંચો
Accidental Death of the Aid Scheme
યોજનાનું નામ | આકસ્મિક મૃત્યુ / કાયમી અશક્તતા સહાય યોજના |
હેઠળ | ગુજરાત રાજ્ય સરકાર |
સત્તાવાર પોર્ટલ | https://bocwwb.gujarat.gov.in/accidental-death-of-the-aid-scheme.htm |
યોજનાના લાભ શુ મળે ? | અશક્તતાના કિસ્સામાં રૂ.૧,૦૦,૦૦૦/- ની નાંણાકીય સહાય નોંધાયેલ શ્રમિકને આપવામાં આવશે. |
Accidental Death of the Aid Scheme યોજનાના લાભો :
“બાંધકામ વ્યવસાયમાં રોકાયેલ અને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ શ્રમયોગીને ચાલુ કામે, બાંધકામના સ્થળે અકસ્માતે મૃત્યુ થતા મૃતક શ્રમિકનાં વારસદારને રૂ.૩,૦૦,૦૦૦/-ની નાંણાકીય સહાય પૂરી પાડવામા આવશે જ્યારે કાયમી અશક્તતાના કિસ્સામાં રૂ.૧,૦૦,૦૦૦/- ની નાંણાકીય સહાય નોંધાયેલ શ્રમિકને આપવામાં આવશે.”
આ પણ વાંચો
આકસ્મિક મૃત્યુ / કાયમી અશક્તતા સહાય યોજના માટે કેવી રીતે અરજી કરવી?
બાંધકામ શ્રમિક તરીકે બોર્ડમાં નોંધણી કરાવ્યા બાદ જ આ યોજનાનો લાભ બાંધાકમ શ્રમિકને મળવાપાત્ર થશે.
બાંધકામ શ્રમિક તરીકે બોર્ડમાં નોંધણી કરવા અહીં ક્લિક કરો – ક્લિક here
મહત્વપૂર્ણ કડીઓ
સરકારી યોજના વિષે વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
હોમ પેજ જોવા માટે | અહિયાં ક્લિક કરો |
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો